________________
૧૮૫
મૌન પણું નહિ નહિ ખેદ. હા. ગૌ. શિવ. ૧૦ ગામ નગર તિહાં કાઈ નહિ, નહિ વસ્તી નહિ ઉજ્જડ. હા ગૌ. કાલ સુકાલ વર્તે નહિ. નહિં રાત દ્વિવસ તિથિવાર હા ગૌ. શિવા ૧૧. રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકુર નહિ દાસ, હા. ગૌ. મુક્તિમાં ગુરૂ ચેલા નહિ, નહિ લઘુ વડાઈ તાસ. હા ગો. શિ. ૧૨. અનંતા સુખમાં ઝીલી રહ્યા અરૂપી જ્યાત પ્રકાશ. હા ગૌ. સૌ કોઈ ને સુખ સારિખા, સઘળાને અવિચલ વાસ. હા. ગૌ. શિવ ૧૩. અનત સિદ્ધ મુકતે ગયા, વળી અનતા જાય, હા. ગૌ અવર જગ્યા કે નહિ જયાતમાં ચૈાત સમાય, હા. ગેા. શિવ. ૧૪. કેવળ જ્ઞાન સહિત છે, કેવળ દન ખાસ, હા. ગૌ. ક્ષાયિક સમકિત દીપતું કદીય ન હાય ઉદાસ. હા. ગૌ. શિવ. ૧૫. સિદ્ધ સ્વરૂપ જે ઓળખે આણી મન વૈરાગ હા ગૌતમ. શિવ સુંદરી વેગે વરે; નય કહે સુખ અથાગ હૈા. ગૌતમ. શિવપુર. ૧૬. સંપૂર્ણ.
સાર એલની સજ્ઝાય
સરસ્વતિ સ્વાતીની પય પ્રણમેવ; સહુ ગુરૂ નામ સદા સમય, મેલીશ એણી પેરે આચાર; જોઈ લેજો જાણુ વિચાર૰૧. પંડિત તેજે નાણે ગ, જ્ઞાની તેજે જાણે સ, તપસી તેજે નાથે ક્રોધ, કમ આઠ જીતે તે જોદ્ધ ૨. ઉત્તમ તેજે મેલે ન્યાય, ધમી તેજે મન નિરમાય, ઠાકુર તેજે પાળે વાચ, સદગુરૂ તેજે ભાખે સાચ૦ 3. ગિરૂએ તેજે ગુણ આગલે, સ્રિ પરિહાર કરે તે ભલેા,