________________
-
૨૮૪
સિદ્ધની સઝાય શ્રી ગૌતમ સ્વામી પૃચ્છા કરે, વિનય કરી શિશ નમાય; હો પ્રભુજી અવિચળ સ્થાનક મેં સુ, કૃપા કરી માય બતાય. હે પ્રભુજી ૧. સિવપુર નગર નગર સેહામણે આઠ કરમ અલગા કરી, સાર્યા આતમ કામ છે પ્રભુજી, છુટા સંસારના દુઃખ થકી તેહને રહેવાને કુણુ ઠામ હા પ્રભુજી શિવપુર ૨. વીર કહે ઉદ્ધર્વ લેકમાં સિદ્ધ શિલા તણું ઠામ, હે ગૌતમ. સ્વર્ગ છવીસન ઉપરે તેહના બારજ નામ. હે. ગૌ. શિ. ૩. લાખ પીસ્તાલીશ યોજના લાંબી પહેલી જાણ, હે. ગૌ. આઠ જે જજન જાડી વિશે છેડે માખી પાંખરૂં જાણ. છે. ગૌ શિવ. ૪. ઉજજવલ હાર મોતી તણે બેદુગ્ધ શંખ વખાણ, હે. ગૌ. તે થકી ઉજળી અતિ ઘણું ઉલટ છત્ર સંઠા. હે. ગૌ. શિવ. ૫ અજુન સ્વર્ણ સમ દીપતી, ગઠારી મઠારી જાણ હે. ગો. સ્ફટીક રતન થકી નીમળી સુંવાલી અત્યંત વખાણ. હે. ગૌ શિવ ૬. શિદ્ધ શિલા ઉલંઘી ગયા, અધર રહ્યા સિદ્ધ સિદ્ધરાજ, હે. ગૌ અલકને જઈ અડવા, સાર્યા આતમ કાજ. હે. ગૌ. શિવ ૭. જન્મ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રોગ, હે. ગ. વિરી નહિ. મિત્ર નહિ નહિ સાગ વિગ હે ગૌતમ શિ ૮. ભુખ નહિ તૃષા નહિ. નહિ હર્ષ નહિ શેક, હે ગો. કર્મ નહિ કાયા નહિ, નહિ વિષય રસ લેગ, હે. ગૌ શિવ ૯. શબ્દ રૂ૫ રસ ગધ નહિ નહિ, ફરસ નહિ, વેદ. હે ગૌ. બેલે નહિ ચાલે નહિ,