________________
૨૮૩
મરણ તણે જીવને માટે, જાણ સુજાણ એ સંસાર પેટે આજીવિકાળે તું ધન કમાવે. પુણ્ય ૧૩. માયાને વશ ખોટું બેલે પણ પુન્યની વાત કઈ નવી બોલે, સુજાણ હોય તે સમજણ આવે. પુણ્ય. ૧૪. દીઠે મારગ ન્યાયે ચાલે, બળવંત થઈ ક્રોધાદિકને ટાળે પંચ ઇંદ્રને તું છપાવે. પુણ્ય ૧૫. દાન દીજીયે ને શીલ પાલી જે, તપ આદરીયે ને ભાવના ભાવી જે જીવ દયા વળી પાળી જે. પુષ્ય૦ ૧૬. હસતાં હસતાં કર્મ બાંધી છે, તે રેવંતા નવી છુટી જે બેલ વિચારીને બોલી જે. પુણ્ય ૧૭. મારૂં મારૂં કહેતાં શું હીડે, એક પ્રીત પ્રભુજીશું માંડે; મીઠી વાણી જેહની સેહાવે. પુણ્ય ૧૮. દિન દિન તેડે આવે વેલે, ચેત ચેત મૂઢ તું કાં થયે ઘેલે નદી કાંઠે રૂખ કેમ ઠેરાવે. પુણ્ય ૧૯. કાચા કુંભ તણી પરે એ કાયા, અથિર બાજીને કૂડી રે માયા, બાદલ છાયા સમ કહાવે. પુણ્ય ૨૦. દેવ અરિહંત ને સુસાધ ગુરૂ, સ્મરણ કરીનવકાર તણે; મયણ. ધ્યાને ઉંબર રેગ ગુમાવે. પુણ્ય ૨૧. દિન રાતની સાઠ. ઘડી જાણે, તેમાં ચાર ઘડી ધરમની આણે છપ્પન ઘડી ધ છે કમા. પુષ્ય૦ ૨૨. અંતર આત્મા સૌ સાંભળશે, જેની જેવી પિંખ તે તેવીજ લણશે; બીજ ધર્મ તણું પિખાવે. પુણ્ય ૨૩ સંવત અઢાર ચુમોત્તરે સહી, વિરાગ્ય પચીશી હાલા પુરમેં કહી, જિહાં જૈન ધર્મ સૌ દીપાવે. પુણ્ય ૨૪. તેજ લાભને શિષ્ય એણે પરે ભાખે ભાઈ ધર્મની વાત કેઈ ચિત્ત રાખે; મેઘ લાભ કહે હેતે ભાવે. પુણ્ય કરે ધર્મજીવ સાથે અવે. ૨૫.