________________
૨૮૨
વૈરાગ્ય પચ્ચીશી માતાને ઉદરે ઉપને, નવ માસ રહ્યો ગુપ્ત છાને, પછે જન્મે ત્યારે માતા હલરાવે, પુણ્ય કરે ધજીવ સાથે આવે. ૧. પાલી પિસી મેટો કીધે, માત તાત જાણે રે, મારે કારજ શીધે; વય જોબન જાણને પરણાવે. પુણ્ય ૨. જીવ જાણે છે રે મારી આથી પિથી, એ તે પડે. ૨શે તારું કાંઈ નથી કરી વિના જીવ ગોથા ખાવે. પુણ્ય ૩. પુણ્ય યોગે તું નરભવ પામ્યા, જ્યારે જનમ્યું ત્યારે તું શું લા, આ તું એક એકલે જાવે પુણ્ય. ૪ પરદેશી પરદેશથી આવ્ય, મેરો ધન મેરો કરીને ધા; અંત કાળે તુજ સાથે કાંઈ નાવે, પુણ્ય ૫. સંસારની માયા મમતા ખાટી; એક પ્રોત રાખે પ્રભુશું મેટી; જેમ ગરભાવાસમાં ફિર નાવે. પુણ્ય૬. કઈ તરીયા જીવ કેઈ તરશે, શાલિભદ્ર ધને મુનિ મેક્ષે વરશે; છતી ઋદ્ધિના ત્યાગી કહેતાં પાર નાવે. પુષ્ય૦ ૭. મદ આઠ છે તમે અહંકારી, સુણ સમજ ધર્મના વેપારી; સેદે પુણ્ય તણે કરે ભાવે. પુણ્ય ૮. કેટી દવજ લખપતિ ઘણા થયા, રાણા રાજીયા કેઈ વહી ગયા; રામ રાવણ રાજ સમ કેણ આવે. ૦પુણ્ય ૯. પરનારી પુરૂષ પ્રીત નવી કરીયે. વિષય સુખ દુઃખ એ પરિહરીયે. શીયલ ચિંતામણું નરનારી સુહાવે. પુણ્ય ૧૦. માત તાત સગા બંધવ ભાઈ સાસુ સસરે, કોઈ ન સગાઈ, પછી પડીશ જીવ તું પસ્તાવે. પુણ્ય ૧૧. મેડી મંદીર મહલને માળીયા, ઘરે ગરાસ ઘોડાને ખેતી વાડીયા, આખર અસ્થિર એ કહાવે. પુણ્ય ૧૨. ભય