________________
૨૮૧
નિશ્ચે નરકે જાય, અજ્ઞાની૦ ૮. વીર કહે સુણેા ગાયમા, જ્ઞાનીના આવે પાર, હલવા કરમી જીવડા; એ તે નિશ્ચે માક્ષે જાય. અજ્ઞાની૦ ૯.
સંપૂર્ણ સામાયિકની સજ્ઝાય
શુભ ગુરૂ ચરણે નામું શિશ; સામાયિકના દેસ અત્રીશ, કહીશું ત્યાં મનના દસ દાસ, દુશ્મન દેખી ધરતા રાષ૦ ૧. સામાયિક અવિવેકે કરે, અર્થ વિચાર ન હરે ધરે, મન ઉદ્વેગ વછે યશ ઘણો ન કરે વિનય વડેરા તણા૦ ૨ ભય આણું ચિતે વ્યાપાર. ફળ સંશય નિયાણે સાર, હવે વચનના દસ વિચાર, કુવચન એલે કરે હુંકાર૦ ૩. લે કુ'ચી જા ઘર ઉઘાડ; મુખ લવરી કરતા વઢવાડ; આવેા જાવા ખેલે ગાળ, મેહ કરી હુલરાવે ખાળ૦ ૪. કરે વિકથાને હાસ્ય અપાર, એ દૃશ દાસ વચનના વાર, કાય કેરાં દુષણ ખાર; ચપલાસન જોવે ટ્વીસી ચાર૦ ૫. સાધ્ય કામ કરે સંગાત; આલસ માટે ઉચે હાથ, પગ લખે બેસે અવિનીત, લગન લે થાંભેા ભીંત૦ ૬. મેલ ઉતારે ખણુજ ખણાય, પગ ઉપર ચઢાવે પાય, અતિ ઉઘાડુ મેલે અગ, ઢાંકે તે વળી અંગ ઉપાંગ॰ છ. નિદ્રાયે રસ ફળ નિગમે, કન્હા કટક તરૂએ ભમે, એ ખત્રીસે દાસ નિવાર, સામાચીક કરજો નરનાર૦ ૮. સમતા ધ્યાન ઘટી ઉજળી કેશરી ચોર થયા કેવળી, શ્રી શુભવીર વચન પાળતી, સ્વગે. ગઈ સુલસા રૈવતી ૯.
સપૂર્ણ