________________
દીવાની સક્ઝાય દસ દ્વારે દવે કહ્યો, સુત્ર સિદ્ધાન્તની સાખ ભાવિક જીવ સાંભળે રે; ચારે ખુણે બે કહીએ, ઉંચી નીચી જાણ ભવિ. પૂર્વ પશ્ચિમ બે કહીએ, ઉત્તર દક્ષિણ જાણ ભવિ૦ ૧. કેઈક દીવામાં પડવા ગયે રે, કેઈક બળે દીવા હેઠ, ભવિ કેઈક ચેટ કેડીએ રે, કોઈક જાળે જપલાઈ જાય. ભવિ. ૨. એવું જાણી દયા પાલજો રે, એ છે પહેલી ઢાળ. ભાવિ ઢાળ૦ ૨. નાના મશ્કરીયા કૂદડા એ તે તડ તડ ધાણી થાય મોટા મછીઆ કુદડા તેને બોલી પીડા થાય. અજ્ઞાની દીવા બળે સારી રાત. ૧. દસ પ્રાણ પિતા તણું; મચ્છર કુદાના આઠ પ્રાણ; પ્રાણ વાલે પિતા તણે એને પ્રણ છે જીવને આધાર; અજ્ઞાની. ૨. એક આજ્ઞાની એમ કહે, મને ન આવે અંધારે ઉંઘ, પિતે સુખે સુઈ રહ્ય, મહી બળે પતંગીઆ જીવ, અજ્ઞાની. ૩. એક અજ્ઞાની એમ કહે, મને પડી રે દીવાની ઢાલ, સોડ વાળાને સુઈ રહ્યો, માંહી બળે મેતી છક્કાય. અજ્ઞાની, ૪ વનમાં બાંધ્યા પાંચ પારધી, ઘેર માંડો દીવાને ઢાળ એરે જીન્હાની લાલચે, એ તે જીભે સ્વાદ ન જાય. અજ્ઞાની ૫ જલચર થલચર માંહે હો, તારે હતી અંધારી રાત, નવ કેટી રહ્યો રાફડે, એ તે ભુલી ગયે એ વાત. અજ્ઞાની ૬ આંખ દુખે પિતા તણી, ત્યારે થર થર ધ્રુજે કાય, પર પીડા નવિ જાણીએ, એ તે અજ્ઞાનીને ઢાળ. અજ્ઞાની ૭ વીર કહે સુણે ગેયમા, અજ્ઞાનીને ન આવે પાર; ભારે કરમી જીવડા, એ તે