________________
ખરા, સાર નથી એથી ઉપરા, કહે પંડિત લક્ષ્મિ કલેલ, ધર્મ રંગ મન ઘર ચલ. ૧૬.
મૂરખની સઝાય માયાને વશ છેટું બેલે, પુણ્યની વાત બિગાડે છે. ઉંડા જળમાં જે નર પેસે, બીજાને બુડાડે રે. મુરખડા લેકે આતમ અનુભવ જાણે એ આંકણી. ચુવા ચંદન અંગ લગાવે, જે નર હડે આછારે, તેહનું ભલ પણ તે હું જાણું, જે જમને વાળે પાછા ૨ મુરખ૦ ૨. પાપ સંઘાતે માયા માંડે, મેહ તણે વશ પડિયા રે, મારું મારું કરતા હીં, તે નર કર્મ નડિયા રે. મુરખ૦ ૩. અહંકારીને લેભા ઘણે રે, મનમાં રાખે કાતી રે, જીવ તણી જયણ નહી જાણે, તે સરખે નહી ઘાતી રે. મુરખ૦ ૪. રૂડ કહેતાં રિષ ચઢાવે, રાચે મુરખ સાથે રે, પાપ તણી ગાંઠલડી બાંધી, મરવું લીધું માથે રે. મુરખ૦ ૫. ઘેડા વહેલ પાલખીયે ચઢવું, ભોંય પગલું નવિ ધરવું રે, ભાત ભાતનાં ભજન કરવા, તે ચે આખર મરવું રે. મુરખ૦ ૬. હાથી ની અંબાડીયે ચઢવું, ઉપર છત્ર તે ધરવું રે, આગળ પાળા દેડ કરે પણ. તે એ આખર મરવું રે, મુરખ૦ ૭. નેબત ને નિશાન ગડગડે, હાકમ થઈને ફરવું રે, આગળ હાથી બેસણ હાથી, તેઓ આખર મરવું રે, મુરખ ૮ ગ માતે દ્રવ્ય તતે, મારું મારું કરવું રે; રળી રળી ભંડાર જ ભરીયા, તે પણ આખર મરવું છે. મુરખ૦ ૯ મંદિર મળિયાં ગેખ જાળિયાં, મેડી ઉપર ચઢવું છે. સુંદર