________________
૨૩૨
ત્રુટક અનુકૂલમૂલ રસાલ સમક્તિ, તેહ વિણ મતિ અંધેરે, જે કરે કિરિયા ગર્વ ભરીયા; તે જૂઠો ધંધરે એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણે બીજી ભાવના; બારણું સમકિત ધર્મ પુરનું, એવી તે પાવના. ૫૭.-ઢાળ ત્રીજી ભાવનારે સમકિત પીઠ જે દઢ સહીં તે માટેરે. ધર્મ પ્રસાદ ડગે નહિ. પાયે ખોટે રે મેટે મંડાણ ન શોભીયે, તેહ કારણકે સમકિત શું ચિત્ત થે . ૫૮. ત્રુટક ભીચે ચિત્ત નિત એમ ભાવી, જેથી ભાવના ભાવિયે, સમકિત નિધાન સમસ્ત ગુણનું; એહવું મન લવિયે; તેહ વિણ છુટા રત્ન સારિબા; મૂલ ઉત્તર ગુણ સર્વે, કિમ રહે તાકે જેહ હરવા ચેર જેર ભવે ભવે. ૫૯. ઢાળ ભાવે પંચમી રે ભાવના શમદમ સારરે, પૃથ્વી પરે છે. સમકિત તસુ આધાર રે છઠ્ઠી ભાવનારે સમક્તિ ભજન મલે, શ્રત શીલને રે તે રસ તેહમાં નવી ઢલે. ૬૦નવિ ઢળે સમકિત ભાવના રસ, અમિય સમ સંવર તણે, ષ, ભાવનાએ કહી એહમાં, કરે આદર અતિ ઘણે ઈમ ભાવતાં પરમાર્થ જલનિધિ; હેય નિત ઝક ઝલ એ, ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે, ચિદાનંદન કલેલ એ. ૬૧૦ ઢાળ ૧૨. જે મુનિ વેષ શકે નવિ છડી–એદેશી)
ઠરે જિહાં સમકિત તે થાનક, તેહના ષડૂ વિધ કહીયે રે; તિહાં પહેલું થાનક છે ચેતન, લક્ષણ આતમ લહીયે રે. ખીર નીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી છે અલગેરે અનુભવ હંસ ચંચુ જે લાગે, તે નવિ દિસે વલગે રે.