________________
૨૭
સમક્તિ યતના કીજે. એ આંક. ૪૬ વંદન તે કર જન કહીયે; નમન તે શીશ નમાવે; દાન ઈષ્ટ અશાદિક દેવું, ગૌરવ ભકિત દેખાડે છે. ભવિકા. ૪૭. અનુપ્રદાન તે તેને કહીયે, વાર વાર જે દાન; દોષ કુપાત્રે પાત્ર મતિએ, નહિ અનુકંપા મારે. ભવિકા. ૪૮. અણ બોલાવે જેહ બલવું તે કહીએ આલાપ; વાર વાર આલાપ જે કરે, તે કહીયે સંલાપ રે. વિકા. ૪૯. એ જયણથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર; તેમાં પણ કારણથી જયણ, તેહ અનેક પ્રકારરે. ભવિકા. ૫૦.
ઢાળ ૧૦. ( લલનાની દેશી) શુદ્ધ ધર્મથી ન્હી ચલે, અતિદઢ ગુણ આધાર; લલના તે પણ જે નવી તેહવા, તેહને એહ આગાર લલના. ૫૧. બેવ્યું તેહવું પાલિયે, દંતિ દંત સમ બેલ; લલના સર્જનને દુર્જન તણા કચ્છપ કેટીને તેલ લલના બે. ૫૨. રાજા નગરાસિક ધણું, તસ શાસન અભિગ લલના, તેહથી કાકની પરે, નહિ મિથ્યાત્વ સંગ લલના બે. ૫૩. મેલેજનને ઘણુ કા, બલ ચેરાદિક જાણ લલના ક્ષેત્ર પાલાદિક દેવતા તાતાદિક ગુરૂ ઠાણુ. લલના બે. ૫૪. વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કંતાર, લલના. તેણે તે દૂષણ નહિ, કરતા અન્ય આચાર. લલના બેલ્યું. ૫૫.
ઢાળ ૧૧. (રાગ મલ્હાર) ભાવિ જે રે સમતિ જેહથી રૂડું. તે ભાવનારે ભાવ મન કરી પરવડુ, જે સમકિત તાજું સાજુ મૂલરે, તે વ્રત તરૂ રે દીયે શીવપદ અનુ કુલ રે. પ૬