________________
૨૭૦
દેવની, સખિ ત્રીજી ભૂષણ હાય, કિણ હિચલાવ્યેા નવી ચઢે; સખિ ચેથુ ભૂષણ જોય. મુજ, ૩૯. જીન શાસન અનુ મેદના, સિખ જેહુથી બહુજન હુત; કીજે તેહ પ્રભાવના, સિખ પાંચમું ભૂષણ ખત. મુજ, ૪.
ઢાળ ૮.
(ઇમ નવી કીજે હૅા—એદેશી)
લક્ષણ પાંચ કહ્યાં સકિત તણાં, ઘર ઉપશમ અનુકુલ; સુગુણુ નર. અપરાધિ શું પણ નવી ચિત્ત થકી, ચિંત વીયે પ્રતિકુલ સુગુણ નર. શ્રીજીન ભાષિત વચન વિચારીયે. એ આંકણી. ૪૧. સુરનર સુખ જે દુઃખ કરી લેખવે. વછે શિવ સુખ એક; સુગુણ નર બીજી લક્ષણુતે અંગી કરે, સાર સવેગ. સુ ટેક. સુગુણુ નર શ્રીજીન. ૪૨. નારક ચારક સમભવ ઊભગ્યા, તારક જાણીને ધમ; સુગુણ ચાહે નીકલવું નિવેદ તે, ત્રીજું લક્ષણુ મમ્ સુ. શ્રીજીન ૪૩. દ્રવ્ય થકી દુ:ખીયાની જે દયા ધર્મે દ્વિણુાની ૨ ભાવ્ય; સુગુણ. ચેાથુ લક્ષણ અનુક’પા કહી નિજ શકતે મન લાવ્ય. સુગુણ શ્રીજીન. ૪૪. જે જીન ભાખ્યું તેનદ્ઘિ અન્ય થા, એહવેાજે દૃઢ રંગ સુગુણ તે આસ્તિકતા લક્ષણ પાંચમું. કરે કુમતિના એ ભ ગ. સુગુણ શ્રીજીન. ૪૫.
ઢાળ ૯
(જીન જીન પ્રતિ વંદન દિસે—એદેશી) પરતીથી પરના સુર તેણે, ચત્ય ગ્રહ્માવલી જેઠુ; વંદન પ્રમુખ તિહાં નવી કરવું, તે જયણા ષટ લેયરે, ભવિકા