________________
૨૬૯
ભજે હદય સંદેહ, ધન. ૨૯. વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભણી, મલ વાદી પરે જેહ; રાજકારે રે જય કમલા વરે, ગાજતે જીમ મહ. ધન. ૩૦. ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પરમતજી પણ કાજ; તેહ નિમિત્તિરે એ જાણીયે, શ્રી જીન શાસન રાજ. ધન. ૩૧ તપગુણ આપે રે રેપે. ધર્મન, ગેપે નવી જીન આણ; આશ્રવ લેપેરે નવી કેપે કદા, પંચમ તપસીતે જાણુ. ધન. ૩૨. છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણે બલી, જીમ શ્રી વયર મુણાંદ, સિદ્ધ સાતમેરે અંજન
ગથી, જીમ કાલિક મુનિ ચંદ. ધન. ૩૩. કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધમહેતુ કરે જેહ; સિદ્ધસેન પરે, નર પતિ રીઝ, અઠ્ઠમ વર કવિ તેહ. ધન. ૩૪. જબ નવી હેવે પ્રભાવક એહવા તવ વિધિ પૂર્વક અનેક જાત્રા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છે. ધન. ૩૫.
ઢાળ ૭. (સતીય સુભદ્રાની દેશી) સેહે સમક્તિ જેહથી, સખિ જીમ આભરણે દેહ, ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખી તેહમાં નહિં સંદેહ, મુજ સમકિત રંગ અચલ હ. એ આંકણી. ૩૬. પહેલું કુશલપણું તિહાં સખિ વંદનને પચ્ચખાણ કિરિયાને વિધિ અતિ ઘણે, સખી આચરે તેહ સુજાણ. મુજ. ૩૭. બીજું તીરથ સેવના સખિ તીરથ તારે જેહ, તેહ ગીતારથ મુનિવરા, સખિ તેહશું કીજે નેહ મુજ ૩૦. ભક્તિ કરે ગુરૂ