SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ૬૨. બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભારે રે બાલક ને સ્તનપાન વાસના, પુરવ ભવ અનુસાર રે, દેવ મનુજ નરકાદિક તેહના છે અનિત્ય પર્યાય રે; દ્રવ્ય થકી અવિચલિત અખંડિત નિજ ગુણ આતમ રાય. ૬૩. ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મ તણે છે ગેરે, કુંભકારક જીમ કુંભ તણે જે, દંડાદિક સંગે રે; નિશ્ચયથી નિજગુણને કર્તા, અનુચરિત વ્યવહાર રે; દ્રવ્ય કર્મને નગરાદિકને, તે ઉપચાર પ્રકારે છે. ૬૪. એથું થાનક છે તે જોતા, પુન્ય પાપ ફલ કેરો; વ્યવહારે નિશ્ચય નય દૃષ્ટ, ભુજે નિજ ગુણ નેરો પંચમ થાનક છે પરમ પદ, અચલ અનંત સુખ વાસે રે. આધિ વ્યાધિ તન મનથી લહિએ, તસુ આ ભાવે સુખ પાસે રે. ૬૫. છઠું થાનક મોક્ષ તણું છે, સંયમ જ્ઞાન ઉપાયે રે, જે સહજે લહિયે તે સઘલે, કારણ નિષ્ફલ થાય રે; કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું, તે વિણ જૂહી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણું છીપ ભણું જે ફરીયા રે. ૬૬. કહે કિરિયા નય કિરિયા વિણ જે જ્ઞાન તેહ શું કરશે રે, જલ પિશી કર પદ ન હલાવે,-તારૂ તે કિમ તરશે રે, દૂષણ ભૂષણ છે. ઈહાં બહુલાં, નય એકેકને વાદે રે; સિદ્ધાંતિતે બેહુ નય સાથે જ્ઞાન વંત અપ્રમાદે રે. ૬૭ ઈણ પરે સડસઠ બેલ વિચારી જે સમકિત આરાધે રે; રાગ દ્વેષ ટાલી મન વાળી, તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમતિમાં નિશ્ચલ, કઈ નહિં તસ તેલે રે; શ્રીનય વિજય વિબુધ પય સેવક, વાચક જસ ઈમ બેલે રે. ૬૮. સંપૂર્ણ. ૧૮
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy