________________
૨૬૬
સમકિત તણા સડસઠ, ભેદ એહ ઉદારએ; એહુના તત્વ વિચાર કરતાં; લહી જે ભવપાર એ. ૬. ઢાળ. ચવિહ સદહણા તિહાં જીવ ક્રિક પરમથ્થારે; પ્રવચન માંહે જે ભાંખીયા; લીજે તેના અોરે. છ. ત્રુટક તેહના અ વિચારીએ એ પ્રથમ સદહુા ખરી; બીજી સદહણા તેહની જે જણ મુનિ ગણ ઝવર; સવેગ રગ તરંગ ઝીલે, માગ ગૃદ્ધો કહે બુધા તેહની સેવા કીજીએ જિમ. પીજીએ સમતા સુધા. ૮. ઢ.ળ સમકિત જેણે ગ્રહી વનિયું, નિન્હેવને અહુછ દારે; પાસથ્થાને કુશીલિયા, વેષ વિડ’બક મદારે. ૯. છુટક-મદા અનાથી દૂર છડા; ત્રીજી સદહણા અહી; પર દર્શનીના સંગ તજીએ, ચેાથી સદહણા કહી; હીના તા જે સંગ ન તજે; તેઢુના ગુચ્ વ રહે; યું જલધિ જલમાં ભલ્યું, ગંગા નીર લૂત્રુ પણું લહે. ૧૦.
ઢાળ ૨.
(કપુર હાવે અતિ ઉજળારે—એ દેશી)
ત્રણ લિ'ગ સમકિત તણાં રે, પહેલા શ્રુત અભિલાષ; તેહુથી શ્રોતા રસ લહેરે; જેવા સાકર દ્રાખરે, પ્રાણી ધરીયે સમક્તિ રંગ; જીમ લહીયે સુખઅભગ રૂ. પ્રાણી ૧૧. તરુણુ સુખી સ્રી પરિવર્યાં રે; ચતુર સુણે સુરગીત, તેહુથી રાગે અતિ ઘણે રે, ધર્માં સુણ્યાની રીત હૈ. પ્રાણી. ૧૨. ભુખ્યા અટિવ ઉતર્યાં રે, જીમ દ્વિજ ઘેર ચંગ; ઈચ્છે તેમ જે ધને રે, તેહિ ખીન્નુ લીંગરે. પ્રાણી. ૧૩. વેચા વચ્ચ