________________
૨૬૭
ગુરૂ દેવનું ૨, ત્રિજુ લિંગ ઉદાર વિદ્યા સાધક પરેકરે રે, આલસ નવિય લગાર રે. પ્ર. ૧૪.
ઢાળ ૩. (પ્રથમ ગવાલા તણે ભજી–એદેશી)
અરિહંત તે જન વિચરતા, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઈથ જિન પડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રતિદ્ધ ચતુર નર સમજે વિનય પ્રકાર, જીમ લહિયે સમક્તિ સાર ચતુર નર- ૧૫ ધર્મ ખિમાદિક ભાખિયે, સાધુ તહેનારે ગેહ; આચારજ આચારનાજી, દાયક નાયક જેહ, ચતુર. ૧૬. ઉપાધ્યાય તે. શિષ્યનેજી, સૂત્ર ભણાવણું હાર; પ્રવચન સંઘ વખાણિજી દરિસણ સમક્તિ સાર. ચતુર. ૧૭. ભક્તિ બાહ્ય પ્રતિપત્તિથી; હૃદય પ્રેમ બહુ માન; ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાજી, આશાત નાની હાણ. ચતુર. ૧૮. પ.ચ ભેદ એ દશ તણેજી, વિનય કરે અનુકુલ સિંચે તે સુધા રસેજી, ધર્મ વૃક્ષનું મૂલ. ચતુર. ૧૯
તાળી ૪. (ગેબીડા તું છે જે મનનું ધોતીયું રે—એદેશી)
ત્રણ શુદ્ધિ સમકિત તણું રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે, શ્રીજીનને જીન મત વિનારે, જુઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચાર ચિત્તમાં રે. એ આંકણી. ૨૦. જીન ભકતે જે નવી થયું રે, તે બીજાથી નવી થાય રે, એવું જે મુખે ભાખિયે રે, તે વચન શુદ્ધિ કહેવાય ચતુર. ૨૧. છેદ