________________
મુરારિ રે. શા માટે, ૧૮. ષટ માસ લગે પાળે છબીલે, હૈયા ઉપર અતિ હેતે, મુરારિ રે, સિંધુ તટે સુરને સંકેત હરિ દહન કર્મ શુભ રીતે મુરારિ રે શા માટે. ૧૯. સંયમ લઈ ગયા દેવલેકે, કવિ ઉદય રત્ન એમ બેલે, મુરારિ રે સંસાર માંહિ બળદેવ મુનિને, કેઈ ન આવે તેલે. મુરારિ રે શા માટે બંધવ મુખથી ન લે. ૨૦.
સમ્યકત્વના સડસઠ બોલની સઝાયા
દેહા
સુકૃતવલ્લી કાદંબની, સમરી સરસતી માત, સમકિત સડસઠ બેલની; કહીશું મધુરી વાત. ૧, સંમતિ દાયક ગુરૂ તણે, પચ્યવયાર ન થાય, ભવ કેડા કેડે કરી કરતાં સર્વ ઉપાય. ૨. દાનાદિક કિરિયા ન દીયે, સમકિત વિણ શિવ સર્મતે માંહે સમકિત વડું, જાણે પ્રવચન મર્મ. ૩. દર્શન મેહ વિનાશથી, ઉપર્યું જે ગુણ ઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યો, તેહનાં એ અહિડાણ. ૪.
" ઢાળ ૧ લી (દઈ દે દરિસણ આપણું–એ દેશી)
ચઉ સરહણ તિલિંગ છે; દશ વિધ વિનય વિચારે. ત્રણ શુદ્ધિ પણ દૂષ૪; આઠ પ્રભાવક ધારે. ગુટક-પ્રભાવિક અડ પંચ ભૂષણે પંચ લક્ષણ જાણીએ; ષટ જયણ ષટ આગાર ભાવના; છવિહા મન-આણીએ; ષટ ઠાણ