________________
૨૬૪
માટે હ. ભરી કચેરીમાં જઈ ધસમસતાં, કેડી પરિજન સેવા સારે, મુરારિ રે સોળ હજાર રાણી સાથે, સુખ વિલસતા રૂખમણ મુખ્ય પટરાણી. મુરારિ શા માટે. ૧૦. એહવા સંસારમાં લીલા કરતાં, દેવે દાટ શીર વાળી મુરારિ રે માત પિતાને વિયેગે વિખિત, પૂરવ કરમ વિપાક, મુરારિ રે. શા માટે. ૧૧. ભૂખ તૃષાની વેદના સહેતાં, એ દુઃખથી સહુ દિલગીર, મુરારિ રે, એક હંકારે હજારે ઉઠતાં આજ રહ્યો એકાકાર, મુરારિ રે. શા માટે. ૧૨. આકુળ વ્યાકુળ ચિત ઉચાટન, શૂરવીરની મત છુટી, મરારિ રે બળવંત બળભદ્ર હરણ સાનિધ્ય, કાંઈ કરે કરુણાય. મુગરિ રે. શા માટે. ૧૩. જંગલ વાસવન અટવીમાં ભમતાં, ભ્રાત શાણા ચતુર થઈ ચુકે, મુરારિ રે, મુજ ઉપર શુ કેપ કરીને, એકવાર દુઃખ મુકે મુરારિ રે. શા માટે. ૧૪. ચારે તરફની દીશા દેવાણી, દુબમાં નથી રહી ખામી, મુરારિ રે. આગળ પથરા પાછળ છે કાંટા, વેળમાં કરી પથારી. મુરારિ રે શા માટે. ૧૫ સાંજ વેળા જરાકુમારે ત્યાં આવી, મૃગની બ્રાંતે અણુ માર્યું, મુરારિ રે કૃષ્ણ કહે એ કેણ મુજ વેરી, વિણઅપરાધે બાણ માર્યું. મુરારિ રે. શા માટે. ૧૬ કહે જરા કુમાર હું નહી તુજ વૈરી, નેમના વચન કેમ થાય છે ટા, મુરારિ રે. કૃષ્ણ કહે આ કૌસ્તુભ મણિ, જાઓ પાંડવ ચરણે ધાઈ. મુરારિ રે. શા માટે. ૧૭. ધરતીની ધારણા આભના આધારે, પાણી વિના વિલલિતા મુરારિ ૨, એમ રૂદન કરતા બલભદ્રજી “કૃષ્ણને ખધે ચઢાવી.