________________
૨૬૩
બલભદ્રની સઝાય શા માટે બાંધવ મુખથી ન બેલે, નયણે અસુંડાની ધાર, મેરારી રે પુન્ય જોગે દડે એક પાણી, જડવો છે જંગલ જોતાં. મેરારી રે. શા માટે ૧. ત્રિકમ રીસ ચડી છે તુજને, વનમાંહે વનમાળી, મોરારી રે વડાવારથી મનાવું છું વહાલા તુજને વચન ન બેલે ફરી વારી મુરારી રે શા માટે. ૨. નગરી દાઝીને શોધન લાગી, મારી વાણું ની સુણી વહાલા, મુરારી રે આ વેળામાં લીધાં અબોલા, કાનજી કાં થયા કાલા મુરારી રે શા માટે. ૩ શી શી વાત કહું શામળીયા, વિઠ્ઠલજી આવેળા મુરારિ રે, શાને કાજે મુજને સંતાપ, હરિ હસી બે લે નેહેલા મુરારિ રે. શા માટે ૪. પ્રાણ અમારા જાપે પાણી વિના, અધ ઘડીને અણબેલે મુરારિ રે, આરતી સઘળી જાયે અળગી, બાંધવ જે તું બેલે મુરિ રે. શા માટે. ૫, કુટુંબ સંહાર થયે માતા પિતા દેવલેકે, વલવલતા વિસ્મિતવાટ, મુરારિ રે સંકટ પડયું ને સહાય નથી કેદની, એકલડા નિરાધાર, મોરારિ રે, શા માટે. ૬. ત્રણ ખંડ નમાવી વૈર વસાવ્યું, નથી ઉભા રહેવાનું ઠેકાણું મુરારિ રે, પાંડવને દેશ નિકાલે કંધે, નથી કેઈ બાંઠા ગ્રહણ હાર, મુરારિ રે, શા માટે. ૭. જરકશીના જામા પહેરતા, પીળા પીતાંબર સેહે, મુરારિ રે માથે મુગટ શીરછત્ર ધરતા, ચઢતા સ્વારી શ્રીકાર મુરારિ રે, શા માટે. ૮ રસવતી રસ ભેજન કરતાં, મુખવાસ મનગમતા મુરારિ રે. ગલવટ ગાદી સુંવાળી ચાદર, પિઢતા સેજ પલંગ. મુરારિ રે, શા