________________
૨૫૭
સુણ'તું ભુપ, પૂરવ ભવના એહ સ્વરૂપ; મિથ્યા મતિ વાસીત પ્રાણીઓ, દેવદત્ત નામે વાણીયા. ૧૦. મહેશ્વરી, નંદન, તસ ચુત ચાર, લધુ બાંધવતું તેડુ મઝાર; કુડ કપટ કરી પરણી હુઆ, મૃગસુંદરી શ્રાવકની ધુઆ, ૧૧. લધુવયથી તેણીન નિયમ, જીનવન વિષ્ણુ વિભુ'જીમ; શુભગુરૂને વલી દેઈ દાન, રાત્રિ ભેાજનનું પચ્ચખણુ. ૧૨. પરણીને ઘેર તેડી વહુ, રાત્રે જમવા બેઠા સહુ; મૂળા મેઘરીને વતાક, ઇત્યાદ્રિક તિહાં પીરસ્યાં શાક. ૧૩. તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું છઠ્ઠાં લગે આતમા, સસરા કહે તું મપડ ફ્દમાં, મત વાંદે જીનવર મહાતમા. ૧૪. ત્રણ દિવસ કાંધા ઉપવાસ, ચેાથે દિન ગઈ મુનિવર પાસ, વાંદી કહે નિશિ લેાજન તજી, કિમ જીનચરણુ કમળને ભજી', કહ્ની પરે દઉ મુનિવરને દાન, મિથ્ય મતિ ઘરમાં અસમાન. ૧૫.
ઢાળ ૨
આણુ
શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે, સુણ મૃગસુંદરી માલચૂલા ઉપર ચદ્રા હૈ, તું ખાંધે ચેાસાલરે, લાભ છે ઘણુા. ૧. પાંચતિ દિનપ્રતે કરે રે, શત્રુજય ગિરનાર રે; અષ્ટાપદ વલી રે, ( સમેત-શિખર ) શિર દારા રે લાભ. ૨. પાંચ મુનિવરને ભાવથી રે, પડિલાજો જેટલે રે. તેટલે ફૂલ તું જાણજેરે, એક ચદ્રોય સારા રે લાભ, ૩. ગુરૂ વાંદી નિજ ઘેર જઈ રે, ચૂલા ઉપર ચગર; ચદ્રોય તેણે
૧૭