________________
૨૫૮
બાંધી રે જીવદયા મનરંગરે. લાભ૦ ૨ સસરે નિજ સુતને કહ્યું છે, દેખી તેણે તત્કાલ રે, તુજ કામિની કામણ કીધાં , તેણે તે નાંખે વાલ રે લાભ૦ ૫. વલી વલી બાંધે કામિની રે. વલી વલી જવાલે કત રે, સાતવાર એમ જવાલીઓ ૨. ચંદ્રોદય તેણે તંતરે. લાભ૦ ૬. સસરો કહે શું માંડીએ રે, એ ઘરમાંહે ઘઘરે; યે ચંદ્ર શું કરે રે, નિશિ ભેજન તમે મડો રે. લાભ૦ ૭. સા કહે જીવ જતના ભણું રે, એ સઘલે પ્રયાસ રે; નિશિ ભોજન હું નવિ કરૂં રે, જે કાયામાં શ્વાસ રે. લાભ૦ ૮. શેઠ કહે નિશિ ભજન કરે છે, તે રહે અમ ઘર આવાસરે નહિ તે પીયર પહોંચ જે રે, તુમ શું યે ઘરવાસ રે. લાભ૦ ૯. સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યા રે ગહે રે, તિમ મુજ પરિવારે પરવર્યા રે, પહોંચાડે સસને હરે.
લાલ
- ઢાળ ૩ જી - (કપુર એ અતિ ઉજલે રે—એ દેશી.).
દેવદત્ત વ્યવહારીએ રે, આણી મનમાં રીશ, વહુવેરાવણ ચાલીએ રે, લઈ સાથે જગશે રે, પ્રાણી જીવદયા મન ખાણું. ૧. એ સઘલા જીનની વાણી રે પ્રાણી, એ ધર્મરાય પટરાણી રે, પ્રાણી એ આપે કેડી કલ્યાણી રે. પ્રાણી છવ. ૨. અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ; જામિનિ જમવા તેડીયા રે, તે તેણે નિજ ધામ રે,