________________
૨૫૬
માનવિજ્યજી કૃત દસ ચંદરવાની સઝાય.
ઢાળ ૧ દેશી ચોપાઈ સમરી સિદ્ધ અનંત મહંત, કેવલજ્ઞાની સિદ્ધિ વર્તત ચંદરવા ઘરમાં દસ ઠામ, તેહ તણું કહું સુણજે નામ...૧ ભેજન પાન પીષણ ખાંડણે, શય્યા સંખેરે અન્ન તણે; દેરાસર સામાયિક જાણ, છાશ દહિં વિગયા દિક ઠામ...૨ ચુલા ઉપર ચતુરસુજાણ, ચંદરવા બાંધ ગુણ ખાણ, તેહ તણું ફલ સુણજે સહુ શાસ્ત્રાંતરથી જાણી કહું૩ જંબુદ્વિપ ભરત પંડ, શ્રીપુરનગર દુરિત ખંડણે; રાજકરે શ્રીજી મહારાજ, તસ નંદન કુષ્ટિ દેવરાજ..૪ ત્રિક ચાચરને ચોતરે, પડહ વજાવી એમ ઉચરે, કેઢ ગમાવે નૃપ સુત તણો, અર્ધ રાજ દેઉં તસ આપણે....૫
સેદિત્ય વ્યવહારી તણી, એણે પરે કુંવરી સબલી ભણી; (લામીવંતી નામે છે), પડદ છબી તેણે ટાન્ય રોગ, પરણ્યાં તે બહુ વિલસે ભેગ-૬ અભિનંદન નંદનને રાજ, આધી દીક્ષા લહે જીનરાજ દેવરાજ આ મહારાજ, અન્ય દિવસ આવ્યા મુનિરાજ...૭ સુણી વાત વંદન સંચર્યો, હયગયરથ પાયક પરવર્યો, અભિગમ પંચે તિહાં અનુસરી, નૃપ બેઠે શ્રત વંદન કરી...૮ સુણી દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યાધ, કિમ કુંવરી કર ફરશે ટલી, કિમ કર પીડન એહશું વલી ૯ જ્ઞાની ગુરૂ કહે