________________
મન ખડગ કાઢીને મારવા થયે, દેખી મુનિવર મનમાં હ. ૧૧ નારી કહે નવિ કીજે રેષ, એને પ્રકા તારે જેષ; તે માટે મેં આપ્યું અન્ન, વચન સુણી તમે વાળ મન. ૧૨ જુઓ જેસ મુનિવર તત્કાલ, આ ઘડી શું જણસે બાળ; જોષ જોઈને કર્યો વિચાર, તે બેઉને ઉપજશે કાળ. ૧૩ જોષ જોઈને મુનિવર ભયે, ઘડી તણા ઉદર માંહે રહ્યો તમે ધેલા પગને રાતુ અંગ, લીલવટ ટીલું છે તુરંગ. ૧૪ સુણી વચન તેણે તત્કાલ ઉદર વધેરી કાઢયું બાળ- અનર્થ દેખી ચંદ્રાવતી, વિષખાઈ મુઈ મહાસતી. ૧૫ ભીમસેન મન પડીએ ફળ, આપે હું તે કરીએ કાળ, હત્યા ચારે હુઈ જે કાળે, દુઃખ કરવા લાગે તે ટાણે. ૧૬ હૈિ હૈ આશું કીધું કાજ, હત્યા કીધી ચારે આજ; અનપા મુનિવર પરિહરી, કાળ કહે મન નિશ્ચલ કરી. ૧૭ એવા દેષ રહ્યા છે ઘણા, મંત્ર યંત્ર તંત્રાદિક તણા, મુકે માયા મમતા મેહ, ચારિત્ર નહિ ચળા સોય. ૧૮ જેમાં દેષ ન હાય રતિ, તે કહે મુજને સિદ્ધિપતી; સહક મુનિવર એણુપેરે, ભણે દેષ રહિત તે શીવપુર વરે. ૧૯ વાર્ષિકિ નામે બડો રૂષિ, હુઓ ચંદ્ર પ્રણેત નિમિત કહો કુળ વાળુએ નિમિતજ, ભ શુભ પાડી તે દુર્ગતિ ગયો. ૨૦ તપગચ્છપતિ શ્રી હીરસુરીટ પટેધર વિજયસેન સુવિંદ હરખે આનંદ પતિવર શિષ્ય હરખ વિજય કહે ભાજગીસ. ૨૧ સંપૂર્ણ