________________
૨૫?
મારજી. સાર્થક કરે હવે દેહનું.. ૨૬ વિષય રસ હાલે. ગણ, કીધા ભેગ-વિલાસજી ધર્મના કાર્ય કર્યા નહિ રાખી ભોગની આશજી, ઉદ્ધાર કર મુનિ માહરે.... ૨૭ વ્રત ચુકવવા આપનું, કીધા નાચ ગાનજી, છેડ કરી રે મુનિ આપની, બની છેક અજ્ઞાનજી, ઉદ્ધાર કરે..૨૮ શ્રેય કરે. મુનિવર માહરૂં, બતાવીને શુભ જ્ઞાનજી; ધન્ય ધન્ય છે મુનિવર આપને, દીસે મેરુ સમાન છે. ઉદ્ધાર કરો...૨૯ બાર વરસ સુખ ભોગવ્યાં, ખરચ્યાં ખૂબ દિનારજી; તેય હું તૃપ્ત થઈ નહિં, ધિક્ ધિક્ સુજ ધિક્કાર, ઉદ્ધાર..૩૦ છેડી મેહ સંસારને, ધારે શિયલવત સારછ, તે સુખ -શાંતિ સદા મળે, પામે ભવજળ પારજી સાર્થક કરે હવે દેહનું...૩૧ ધન્ય છે મુનિવર આપને, ધન્ય શાકડાલ તાત" ધન્ય સંભૂતિ વિજય મુનિ, ધન્ય લાછલદે માતજી, મુક્ત કરી રે મોહ જાળથી..૩૨ આજ્ઞા દીએ રે હવે મુજને, જાઉં મુજ ગુરૂ પાસ; ચેમાસું પૂરું થયા પછી, સાધુ છેડે આવાસ, રૂડી રીતે શિયળવ્રત પાળજે.૩૩ દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી, સૂરિ ઈન્દુ કહે. સ્થૂલિભદ્રજી, બન્યા સિંહ સમાનજી, ધન્ય છે મુનિવર આપને....૩૪. .
શીયલતતીની સજઝાય. (શ્રી સ્યુલીભદ્ર મુનિગણ માંહે શરદાર–એ દેશી)
શીયલવતીએ શીયલવન્તિ નાર, સગુણવાલી બુદ્ધિની. ભંડાર; શીયલથી આ જગમાં કુલ દીપાવીયા જે. ૧