________________
૨૫૦
આશા તજે રે હવે માહરી રે..૧૫ ત્યારે હતો અજ્ઞાન હું, હવે કામને અંઘજી, પણ હવે તે રસ મેં તને, સુણી શાસ્ત્રના પ્રબંધ છે. આશા.૧૬ જ્ઞાની મુનિને રૂષિ, મેટા વિદ્વાન ભૂપજી, તે પણ દાસ બની ગયા, જોઈ નારીનું રૂપજી. જોગ રે....૧૭ સાધુ પણું સવામી નહિ રહે, મિથ્યા વ૬ નહિ લેશજી; દેખીરે નાટારંભ માહો, ત્યજશે સાધુને વેશછે. જેગ રે....૧૮ વિવિધ ભૂષણે ધારીને, સજી રૂડા શણગારજી પ્રાણ કાઢી નાંખે તેહરે, કુદી કુદી આઠમજી, આશ....૧૯ તે પણ સામું જોઉં નહિ, ગણું વિષ સમાન; સૂર્ય ઉગે પશ્ચિમ કદી, તે પણ છોડું ન માનજી, આશ.૨૦ ભિન્ન ભિન્ન નાટક સે કર્યા, સ્વામી આપની પાસજી; તે પણ સામું જોઈ તમે, પુરી નહિ મુજ આરાજી; હાથ રે પ્રહ હવે માહરે.......૨૧ હસ્ત જેડી હવે વિનવું, પ્યારા પ્રાણ જીવનજી; બાર વરસની પ્રીતડી, યાદ કર તુમ મનજી. હાથ રે....૨૨ ચેત ચેત રે કેશ્યા સુંદરી શું કહું વારંવાર આ સંસાર અસાર છે, નથી સાર લગારજી. સાર્થક કરે હવે દેહનું ૨૩ જન્મ ધરી આ સંસારમાં, નહિ ઓળખે ધર્મજ વિધ વિધ વૈભવ ભગવ્યા, કીધા ઘણું કુકમજી સાર્થક કરી હવે દેહનું... ૨૪ તે સહું ભોગવવું પડે, મૂઆ પછી તમામજી, અધમાં પ્રાણીને મળે નહિં, શરણું કઈ ઠામજી, શાર્થક કરો હવે દેહનું ૨૫ સિંધુ રૂપી આ સંસારમાં, માનવ મીન-રૂપ ધારજી જજાળ જાળ ઉપર ડગમગે, કાળ રૂપી મચ્છી