________________
૨૪૦
નથી રે...૪ કાલે સવારે ભેગાં રહી, લીધાં સુખ અપાર; તે અમને બોધ દેવા આવીયા, જોગ ધરીને આવાર; જગ રે સ્વામીજી અહીં નહિં રહે...૫ કપટ કરીને મને કડવા, આવ્યા તમે નિરધાર, પણ નહિ કદી નાથજી, નથી નારી ગમારજી. જેરે...૬ છેડયાં માત પિતા વળી, છેડે સહ પરિવારજ; ઋદ્ધિ સિદ્ધિ રે મેં તે તજી દીધી, માની સઘળું અસારજી; છેટી રહી રે કર વાત તું..૭ જેગ ધર્યો રે અમે સાધુને છોડ સઘળાંને પ્યાર; માત સમાન ગણું તને, સત્ય કહું નિરધાર. છેટી રહી.૮ બાર વરસની પ્રીતડી, પલમાં તૂટી ન જાય પસ્તા પાછળથી થશે, કહું છું લાગીને પાયજી. જોગ રે....... નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છોડશે જેગ; માટે ચેતે પ્રથમ તમે, પછી હસશે સહુ લેક, જેગ રે... ૧૦ ચાળા જેઈને તારા સુંદરી, કશું નહિ હું લગારજી કામ શત્રુમેં કજે કર્યો, જાણ પાપ અપારછે. છેટી રહી રે ગમે તે કરો...૧૧ છેટી રહી ગમે તે કરે, મારા માટે ઉપાય; પણ તારા સામું જોઉં નહિ, શાને કરે તું હાયછે. છેટી રહી...૧૨ માછી પકડે છે જાળમાં, જાળમાંથી જેમ મીનજીતેમ મારા નેત્રના બાણ થકી, કરીશ હું તમને આધીન છે. જોગ રે.....૧૩ ઢગ કરવા ત્યજી દઈ, પ્રીતે ગ્રહો મુજ હાથજી; કાળજું કપાય છે મારું, વચને સુણીને નાથજી. ગ રે...૧૪ બાર વરસ તુજ આગળ, રહ્યો તુજ આવાસ, વિવિધ સુખમેં ભગવ્યાં, કીધી ભોગ વિલાસજી;