________________
૨૪૦
રાજકુંવર હૅના, એકલા ગયા પરદેશ રૈ; ભાતુ નવી લીધું રે મુંઝાણા ધણું, તિમ પરભવ દુઃખ સહેસા રે....મમ૦ ૨૨ જીમ કોઇ મેમાન ઘરે આવીએ, તેહને ચાલતાં શી વાર રે; ઇમ ઉઠીને ૨ ઓચિંતાનું ચાલવું, ન જોવે નક્ષત્ર તીથીને વાર રે....મમ૦ ૨૩ ઘરના કામ તે સવ અધવચ રહ્યાં કોઇથી દુઃખ ન વહેચાય રે, તું ભલામણુ દેતા હતા મહેલની, પણ પરભવ શું થાય રે....મમ૦ ૨૪ જે વાલે સર વિના એક જ ઘડી, નવી સાહ તું લગાર રે; તે વિષ્ણુ જન્મારા વહી ગયા, નહિ કાગળ સમાચાર રે....મમ૦ ૨૫ તેણે કારણ શેઠજી ડેરી પાપથી, અતર કરીને વિચાર રે; સુધી ધમ કરણી સમાચારો, તે તરશે સસાર રે....મમ૰ ૨૬ શેઠે બીજો રે પ્રશ્ન પૂછીયા, હું મુજ પુત્ર રમાડું રે; તીઢાં કને તુમે હસવુ કર્યું, મુજ મન તેથી ભરમાણું ....મમ૦ ૨૬ મુનિ કહે તુજ સ્ત્રીના જાર છે, તે તારે હાથે માર્યાં રે; તે વેર લેવા તુજ કુબે ઉપજ્યું, સાંભળ તેઢુના વિસ્તાર રે....મમ૦ ૨૮ ઝેર દેઈ તુજ નારીને સારશે, વરતશે ભુંડે આચાર રે; નાણુ ખાશે વ્યસની અતી ઘણા, મુરખ તે બહુ થાશે રે....મમ૦ ૨૯ મ્હોટા થાશે ને મહેલને વેચશે, નહિ રહેવા દે કાંઇ રે; માત્રા તુ ખાતેા તા એહની, તેણે મુજ હસવું થાય રે...મમ ૩૦ વળી ત્રીજો ૨ પ્રશ્ન પુછ્યા; જે ખેાકડાનું દૃષ્ટાંત રે; ત્યાંશે કારણ તમે હસવું કર્યું, તે ભાખેા ભગવંત રે... મમ૦ ૩૧ મુનિ કહે કુડ કપટ પ્રભાવથી; વળી કુડાં તાલા