________________
૨૪૫
એમ તિહાં શેઠ મનમાં ચિતવી, ખાઈ પછી મુખવાસ રે; ઉઠી તિહાંથી પૌષધ શાળામાં, જઈ બેઠા મુનિ પાસે રે.... મમ૦ ૧૨ મુનિને પૂછે રે તુમે હાસ્ય કર્યું, ત્રણ વાર મુજ આજ ૐ; તેહનું કારણુ આવ્યા પૂછવા, કહેા મહેર કરી મહારાજ રે....મમ૦ ૧૩ પહેલી ચિતારાને ભલામણું કરૂ, ત્યાં કરી તુમે હાંસી રે; ઘરનું કામ ૨ કાણુ કરતાં નથી, તેથી થયેા હું નિરાશ ૨....મમ૦ ૧૪ તેહનુ' કારણુ મુજને કીજીએ, જેમ મન રાજી થાય રે; મુનિ કહે તુજ પૂછ્યાના કામ નહિ' સુણ દેવાનુ પ્રિય ભાઇ રે....મમ૦ ૧૫. તે પણ શેઠે હઠ લીધા આકરા, મુનિ એોલ્યા તેણી વાર રે; સાત દિવસનુ છે તુજ આવપુ સાંજે કરીશ તું કાળ ૐ....મમ૦ ૧૬ મહેલની ભલામણ તે જગોજગની દીજીએ, તારૂ' ભાતુ ન લેવે રે; તે કારણ મુજને હસવુ' આવીયુ' એ કારણ પ્રભાવે રે....મમ૦ ૧૭ વળી શેઠે ૨ પુછ્યુ. મુનિવર ભણી, શે રાગે મુજ માત રે; મુની કહે શુલ થાશે કપાલના, આકરા રોગ ઉદ્યોત રે....મમ૦ આવ્યો એકલા ને વળી જાશે એકલા, પરભવ નહિ સથવારા રે; પુત્ર માતાને પરિગ્રહ અસાર છે, વળી કલત્રદીક વાર ૨....મમ૦ ૧૯ વનમાં એક વડ વૃક્ષ માટા હતા, મહેાની શાખા જેહની રે; પંખી આશરે ત્યાં લેતાં ઘણાં શીતળ છાયા તેહની રે....મમ૦ ૨૦ વજખ લાગ્યા હૈ માંડયા ઉડવા અલે એકલ તરૂ સારો રે, તીમ જીવ પરભવ જાશે એકલે પાપ છે દુઃખ દાતારો રે....મમ૦ ૨૧ જેમ કાઇ શેડને ૨
૧૮ જીવ