________________
ને માપ રે, તેથી મહા પાપે રે તિર્યંચ ઉપજે, ગુઢ માયા પ્રભાવે રે....મમ૦ ૩૨ એક દીન શેઠ રે બેઠે તે હાટમાં, તીહાં આ ચંડાલ રે; રત લેવાને આવ્યું તે તે કને, કેળવે કપટ અપાર રે...મમ ૩૩ કપટ કેલવી રૂત ઓછો દીયે, ખાઈ ગયે દેય શેર રે, ઘરે જઈને તેણે તે તેલીયું, થયે કદા ગ્રહ અપાર રે...મમ૦ ૩૪ કજીએ થયે તે પાછે નવી દીયે. દેશું રહી ગયું તામ રે, મરી તુજ બાપ થયે તે બેકડો, મારવા લઈ જાય ઠામ રે....મમ ૩પ તે લઈ તુજ દુકાને આવ, તુજ બાપને તેણી વારો રે, જાતી સ્મરણ દેખીને ઉપજયું, પેઠે હાટ મેઝાર રે મમ૦ ૩૬ લોભને વશ થકી તું નવિ લઈ શક, મેષ ઉતરતાં તે વારો રે, આંસુ ધારા તેહને પડયાં, આ ક્રોધ અપાર રે...મમ ૩૭ તવ શેઠ રે પાધરે ઉઠી છતાં ચંડાળ તીહાં આવ્યું રે; કહે કસાઈને દે એ બેકડો, તે કહે રહ્યો રંધાય રે..મમ) ૩૮ દેવા માંડશે રે તે તે નવિલીયે, તેણે નાખે મેં મારી રે; ભાગે પગે તે પાછા આવીએ, મુનીને પુછે તે વારે રે....મમ. ૩૯ મુજ તાત પ્રભુ કઈ ગત સંચર્યો તવ મુનિવર કહે તામ રે; રૌદ્ર ધ્યાન આવ્યે તુજ ઉપ રે, તેણે પેલી નરકે ઠામ રે...મમ. ૪૦ નરકે ગયે તે દુઃખ તીહાં અનુભવે તે પટે દુઃખી થાય રે; એમ સુણી નાગદત્ત મનમાં પૂજીએ મનમાં તે પસ્તાય રે....મમ૦ ૪૧ હવે શેઠે પૂછયું મુનિવર ભણી, સાત દિવસનું મુજ આય રે હવે.- હું ધમ શી