________________
૨૩૫
હિં બેની કર્મ ૧૧ આકાશ માંરે દેવ સિંહાસન, ચલાય માનજ થાય; દેવે વિચાર્યું સતિ છે દુઃખી, જાવો દેવ દેવી સહાયે. હે બેની કર્મ૧૨ દેવો આવીને નમન કરે છે, કલાવતી જોઈ દુઃખી; બાલક લીધું છે હાથમાંને, સતીને તેડી જાય. હે બેન કર્મ, ૧૩ સાવ સેનાને મહિલા બનાવે, ફરતા બેઠા છે દેવો સતિની આજ્ઞા વિના કઈ ન આવે, એવો શીયલને પ્રભાવ. હે બેની કર્મ૧૪ સાવ સોનાની માચીએ બેસી, બાલકને ધવરાવે. બાલક ધવરાવતાં અપશસ કરતાં; સ્વામી હશે સુખી કે દુઃખી. હે બેની કર્મ ૧૫ નિમિતને વેષે દેવ પધાર્યા, આવ્યા રાજ દ્વારે, રાજમાં આવીને પ્રણામ કરીને, બેઠા છે રાજન પાસે. હે બેની કર્મ નિમીતજી બોલ્યા અરે રાજનજી, કેમ ઉદાસ દેખાઓ; રાજનજી બોલ્યા સાંભળે નિમીતજી, કલાવતિની નીચ બુદ્ધિ જાણી. હે બેની કર્મ. ૧૭ બેરખા પહેરતાં ત્યારે મેં પુછયું, કહો રાણીજી આ કયાંથી તેણે અમેને ઉત્તર આપે, મારે મને વસે તેને મેકલા. હો. બેની કર્મ. ૧૮ મારાથી બળીઓ કેણ વસે છે, એવું જાણી કાઢી વન મઝાર, બેરખાં કાપીને ભંડારે મુક્યા, તે તમને દેખાડું આજ. હે બેની કર્મ, ૧૮ બેરખાં જઈને નિમીતજી બોલ્યા, ભુંડી વાત થઈ છે રાજન, જય વિજય બે બાંધવ તેહના, સીમંત અવસરે મોકલ્યા. હો બેની કર્મ. ૨૦ નામ છાપેલું જુએ રાજનજી, વગર વિચાર્યું કર્યું કામ; એટલું સાંભળતાં મુરે આવી, સેવકે છે તેની