________________
૨૪
હા એન કમ કરે તે સહેવું. ૧ સત્ય પણાથી સવળુ બેલી, અવળુ સમજ્યા છે સ્વાતી; વાંક નથી એમાં કશે સ્વામીના, લખ્યું. લેખ લલાટે. હા એની ક૦ ૨ પરણીને આવી ત્યારથી જતા, લાડમાં નથી રાખી ખામી; માન આપ્યુ છે અમેને ઘણુ એ, એમાં નથી રડી ખામી. હા એની કð૦ ૩ હું જાવું . વન વિસે હવે, ઝાઝા પ્રણામ છે તમને; સર્વે એનેાની ક્ષમા માગું છું, મારે જાવું છે વન મઝાર. હા એની ક`૦ ૪ પ્રભુ પ્રતાપે સંતાન દાં; કમે કેવું કીધું; ભર જગલમાં જન્મ જ દેશે, હે પ્રભુ સહાય તમારી, હા એની કમ૦ ૫ કાળેા રથને કાળેા છે માફે, કાળાં બળદને કાળાં વસ્ત્ર, ગળીને ચાંદલા કર આ કપાળે, ત્યાંથી તે ચાલ્યા જાય. હા એની ક૦ ૬ ચાલતાં ચાલતાં અટવીરે આવી, ભર જંગલ ધેાર વન; ત્યાં તે સતિને હૅઠાં ઉતાર્યાં, આંખે આંસુડાની ધાર. હા એની કર્મ ૦ ૭ સુભટે સંભળાયુ એન કલાવતી, રાજાના હુકમ છે એવા; કહેતાં અમારી કાયા કપે છે, ખેરખાં કાપી આપો. હા એની ક૦ ૮ રાતાં રાતાં સતીજી એલ્યા, એરખા કાપી લ્યાને; એરખા આપીને સ્વામીને કહેજો, પાળી છે આજ્ઞા તમારી. હા એની કમ॰ ૯ ખેરખાં કાપ્યા ત્યારથી તે, સતીને દુઃખ જ થાય; અપશેાસ કરતાં મુર્હારે આવી સાર કરનાર નથી કાઈ પાસે. હા એની ક ૧૦ સવા નવ માસે પુત્ર જનમીએ, ચંદ્ર સુરજ ઉ થંભે, ભર જંગલમાં જન્મજ દીધા, હે પ્રભુ શત્રુ તુમારૂ.