________________
- ર૩૬ પાસે. હું એની કર્મ ૨૧ મુછી ઉતરતાં રાજનજી બોલ્યાં, શું કરૂં નિમીતજી આજ ભર જંગલમાં શું રે થયું હશે, વગર વિચાર્યું કર્યું કામ. હે બેની કર્મ. ૨૨ જાવ જાવ સેવકે સતીની સેધમાં, ચારે તરફ ફરી આવે; જે કંઈ સતીને સેવીને લાવે, તેને મેં માગ્યા આપું દાન. હે બેની કર્મ ૨૩ નિમીતને રજન ત્યાંથી ચાલ્યા, આવ્યા છે વન મેઝાર; ચાલતા ચાલતા અટવીરે આવી, દેવતાઈ મહેલ જોયા. હે બેની કર્મ. ૨૪ સામે કલાવતી ગોખમાં બેઠા, ખોળામાં પુત્ર છે તેની પાસ; દુરથી આવતાં રાજન જોયાં, હર્ષને નથી રહ્યો પાર. હે બેની કર્મ ૨૫ પાસે આવીને દર્શન કર્યા, હરખના આંસુડાની ધાર, પુત્રને દીધા સ્વામીના હાથમાં, હરખને નથી રહ્યો પાર. હો બેની કર્મ ૨૬ એવે સમે વનમાં મુનિ પધાર્યા, પુછે છે બેરખડાની વાત; કહે મુનિમેં શાં પાપ કર્યો હશે, તે કર્મ ઉદય આવ્યા આજ. હે બેની કર્મ. ર૭ તેરે હતી બાઈ રાજાની કુંવરી, એ હવે સુડીલાને જીવ; તેંતે એની પાંખે છેદાવી, તે કર્મ ઉદય આવ્યા આજ. હે બેની કર્મ ૨૮ તમે તમારી વસ્તુ સંભારે, અમે લઈશું સંજમ ભાર, સંજમ લીધે શ્રી મહાવીર પાસે પહોંચ્યા છે મુક્તિ મજાર. હે બેની કર્મ, ૨૯ સુમતી વિજય કહે શીયલ પ્રભાવથી, દુખી તે સુખી થાય; સત્ય જનેને નમન કરૂં છું, જેથી ઉતરશું ભવ પાર. હે બેની કામ કરે તે સહેવું. ૩૦. સંપૂર્ણ–