________________
૨૩૨
સુણે રાજીયા, એ છે મહારે આહાર, રૂડારાજા. મેઘરથ કહે સુણ પંખીયા, હિંસાથી નરક અવતાર, રૂડારાજા. ધન્ય ૪ શરણે આવ્યું રે પારેપડું, નહિં આપું નિરધાર; રૂડાપંખી માટી મંગાવી તુજને દીઉં, તેહને તુંકાર આહાર. રૂડાપખી. ધન્ય ૫ માટી ખપે મુજ એહની, કાં વળી તારી દેહ; રડારાજા. જીવદયા મેઘરથ વસી, સત્ય ન મેલે ધર્મી તેહ રૂડારાજા. ધન્ય ૬ કાતી લેઈ પિંડ કાપીને, લેમાંસ તું સિંચાણ રૂડા પંખી. ત્રાજુયે તળાવી મુજને દીએ, એ પારેવા પ્રમાણ. રૂડારાજા. ધન્ય છ ત્રાજુએ મંગાવી મેઘરથ રાયજી, કાપી કરી મુકે છે માંસ, રૂડા રાજા. દેવમાયા ધારણ સમી, નવે એકણ અંશ. રૂડારાજા, ધન્ય ૮ ભાઈ સુતરાણ વલવલે, હાથ ઝાલી કહે તે ઘેલા રાજા. એક પારેવાને કારણે, શું કાપે છે દેહ. ઘેલા રાજા ધન્ય ૯ મહાજન લેકવારે સહુ, મકરે એવડી વાત રૂડારાજા. મેઘરથ કહે ધર્મ ફલ ભલાં, જીવદયા મુજ ઘાત. રૂડારાજા. ધન્ય ૧૦ ત્રાજુયે બેઠાં રાજવી, જે ભાવે તે ખાય રૂડા પંખી; જીવથી પારેવો અધિકે ગણે, ધન્ય પિતા તુજ માય. રૂડારાજ. ધન્ય. ૧૧ ચડતે પરિણામે રાજવી, સુર પ્રગટ તિહાં આય; રૂડારાજા. ખમા બહુ વિધે કરી, લળી લળી લાગે છે પાય. રૂડારાજા. ધન્ય. ૧૨ ઇંદ્ર પ્રશંસા તાહરી કરી, તેહવો તું છે રાય; રૂડા રાજા. મેઘરથ કાયા સાજ કરી, સુર પોતે નિજડાય. રૂડારાજા. ધન્ય. ૧૩ સંયમ લીધે મેઘરથ રાયજી, લાખ પૂરવનું