________________
૨૩૧
નયણેરે. શીયલ. ૧૭ ઈર્ણ પરી વાત કરી ઘણી, નિશ્ચય નિયમને રાખી, શીયલ મહાવ્રત ઉચયું, સંઘ ચતુર્વિધ સાખી. શીયલ. ૧૮ આ ચરિત્ર શ્રવણે સુણી, શ્રી મુનિ સુવ્રત વંદીરે; ભક્તિ કરે જીનદાસની, બહુપેરે શેઠ આણંદીરે. શીયલ. ૧૯ રાત્રિ દિવસ રહેવું એકઠું, યૌવન વય બલવંતો; પ્રીતી ઘણી પરવશ નહિ, અડા કામિની કરે. શીયલ. ૨૦ જાવ જીવવ્રત પાલીઉં, અહ અહો અચરિજ મોટું; સ્વામી સભા સન્મુખ કહે, એણે કીધું અતિ મહેસું. શીયલ. ૨૧ શીયલ પાલેજે એણી પેરે, આગમને અનુસાર સુરનર કિનર વ્યંતરા, તાસ હુવે હથિયારરે. શીયલ. ૨૨ શ્રી ગુણહસુ શિષ્યને, એ ઉપદેશ સાલે રે, સાંભળી શીયલ સંભાલજે, જીમ હવે મંગલ માલેરે. શીયલ. ૨૩ સંપૂર્ણ
મેઘરથ રાજાની સક્ઝાય. દસમે ભવે શ્રી શાંતીજી, મેઘરથ વડે રાય, રૂડા રાજા. પિષધ શાલામાં એકલા, પિસહ લીયે મન ભાય. રૂડા રાજા: ધનધન મેઘરથ રાયજી. જીવદયા ગુણખાણ ધમી રાજા, ધન્ય ધન્ય ૧ ઈશાનાધિપે ઇંદ્રજી, વખા મેઘરથ રાય, રૂડારાજા. ધમેં ચળા નહિ ચળે, મહાસુર દેવતા આય. રૂડારાજા. ધન્ય ૨ પારેવું સીચાણા મુખે અવતરી, પડીયું પારેવું ખેળામાંય, રૂડારાજા રાખરાખ મુજ રાજવી, મુજને સીંચણે ખાય. રૂડારાજા. ધન્ય ૩ સીંચાણે કહે