________________
૨૩૦
સ્વામી જમાડવા, મનહ મને રથ કીધેરે. શીયલ. ૬ પૂજ્ય મરથ મુજત, સફલ હુવે કીમ એહવે એટલા શ્રાવક કીમ મીલે, ઉપાય કહે તમે એહોરે. શીયલ. ૭ શ્રી મુનિ સુવ્રત વાંદવા, જાઈ ભરૂઅ૭ માંહિ ભેટે રે, સેહગ દે જીનદાસની, ભક્તિ કરી દુઃખ મેટેરે. શીયલ. ૮. એવડું મહાઓ જે એહનું, કહો કુણુ કારણ કહીએ; સુગુરૂ કહે સુણે ત્રિભુવને, એ સમયે નવિ લડી રે. શીયલ. ૯ બાલપણે ગુરૂ મુખે સુણ; શીયલ વ્રત સુવિ શાલેરે, ઉજજવલ પક્ષે વ્રત ધારીઉં, મુકી મેહ જંજાલેરે. શીયલ. ૧૦ નિમ ગુરૂણી મુખે સાંભળી, સેહગાદે સુવિચારોનું વ્રત લીયે જાવ જીવ લગે, પક્ષ અંઘારડે સારે. શીયલ. ૧૧ પૂરવ કર્મ વિશે હુએ, તે બેહજણને વિવાહરે; એક એક દરશણ ઉલગે, મિલવા હુએ ઘણે ચાહરે. શીયલ. ૧૨ કંતકામિની યણી સમે, આવીયડા
એક સહેજે રે નિરૂપમ રૂપ નિહાલતા, હેજ વાળે દીવડાની તેરે. શીયલ. ૧૩ કામિની કહે સુણ કતડા, વ્રત અંધાર પાખરે, મેં કર્યું બાલપણા થકી, હવે કાંઈ વયણ મભાંખે છે. શીયલ. ૧૪ ધવલ પાને વ્રત મુજ છે, જેડી મીલી બેહુ સરખીરે; પાલીએ પખ બેહ નિર્મળા, શીયલ મહાવ્રત હરખીરે. શીયલ. ૧૫ સંતતિ કારણ કામિની અવર અને પમ આણો, સફલ કરે પખ આપણો મકર તાણમાં તારે. શીયલ. ૧૬ કંત કહે સુણ કામિની, બલીહારી તુમ વયણેરે, તુમ સરખું વ્રત પાલશું, જેશું તમ મુખ