________________
૨૨૯ / એણિ કારણે હું કિમ સરશે કાજ સૂત્ર ૧૭ બેલ વિરૂદ્ધ ઘણું ઈસ્યા, નહિ કહણને જોગ; તિલ માંહિ કાલા કેટલા તે જે હાજે પંડિત લેક. સૂત્ર. ૧૮ ખેટે મૂલમેં મઠપતિ, લેક મુસે નિશદિશઃ તે હિત કારણ મેં કહ્યો, મત આણજે હો કેઈ મનમેં રીસ. સત્ર) ૧૯ ગચ્છાચાર અનેક છે, તે જાણે સહુ કોઈ શ્રીજીન સૂત્ર આરાધજે, જીમ તુમને હ અવિચલ સુખ ઈ.સૂત્ર ૨૦ શ્રી વિજય દેવ સૂરી ઈમ કહે, પાલે આગમ પ્રમાણે સૂત્ર વિરૂદ્ધને છાંડજે; જીમ પામે છે શીવપુર ઠામ. સૂત્ર તહત્ત સદા કરી. ૨૧.
જીનદાસ અને સંહનાદેવીની સઝાય.
શીયલ સહામણું પાલીયે, જીમ પાલ્ય જન દાસરે; શીયલ પાળો તમે દ્રઢ થઈ, જીમ હેય લીલ વિલાસેરે. શીયલ. ૧ નયર વસંતપુરમાં વસે, શેઠ શુભંકર નામે ધન ધાન્ય પુરણ પ્રગટીઓ, જાણે ધનદની ઠામેરે. શીયલ. ૨ તિણે પુરે પૂજ્ય પધારીયા, શ્રી મુનિ સુવ્રત શીરે, જ્ઞાન રયણ રયણાયરૂ, તાસ નમું નિશદિશેરે. શીયલ. ૩ આણંદ પામી અતિ ઘણો; આ સાંભળી શેઠ, તાપ ગયે તન મન તણો, જેમ જલ વડે મેહરે. શીયલ. ૪ ભેટીયા શ્રી ગુરૂ ગચ્છ ઘણી, વાણી અમીય સમાણું રે; સાંભળી હૈડે હરખીયે, પરમારથ સરી જાણી. શીયલ. ૫ પાપ આ બેઈ આપણું, આયણ તપ લીધેરે; એક લાખ