________________
૨૨૮
ડહેલે તુમે, એ તે પડીએ ગચ્છા ચાર સૂત્ર ૫ યક્ષ દેવીની થઈ કહી; અવગ્રહ માગે જોય; તિણે ઉપાશ્રયે જેસે, જીન શાસનિ હે સાધુન હેય. સૂત્ર. ૬ દેવીને કાઉસગ્ગ કરે, મન ચિંતે નવકાર, અન્ય નિમંત્રી અવરને, જમાડે તે એ કવણ આચાર. સૂત્ર૭ ઈહ લેકારથી કાઉસગ્ગ, ભાંજે
નવર આણ; ભૂયાને સુખ દાયિની, કાંઈ છલીયા હે ક્ષેત્ર દેવી સુજાણ. સૂત્ર. ૮ પડિકમણે આલેઈએ, જે કાંઈ કર્યો મિથ્યાત; જે તિહાં તેહિજ માંડીએ, તે ભૂલીયે
વચ્છ નાગની વાત. સૂત્ર. ૯ અનવરના શ્રાવક થયા આણંદાદિક જેહ; એ નમેહંત વિના, કિમ કરતાં હો આવશ્યક સૂત્ર ૧૦ નમહંત સિદ્ધ જણે કર્યો, એ ઉત્સવ અપાર ગ૭ બાદ્ધિર તે કાઢિયે, કાંઈ લાગો હે તુમે તેહની લાર સૂત્ર. ૧૧ સૂત્ર વિરૂદ્ધ પરંપરા, પાસસ્થાની જાણી દુષ્ટ કિયા તે છાંડતાં, મત આણે હે મન માંહિ કાંઈ સૂત્ર ૧૨ જે પાસસ્થા માનીયે, કાંઈ છાંડ ધન પતિ; જે પરિ ગ્રહ છંડો કહ્યો, તે કહીયે કિહાંક મિથ્યાત. સૂત્ર. ૧૩ ચૈત્ય વંદના મુખે ઉચરે, વદે યક્ષત્ર ઘણું; કિસ્યુ કહીએ ઈહાં હવે, ચેતે હે ચતુર સુજાણ. સૂત્ર૧૪ ચોમાસી પુનમ દિને, ભગવાઈ અંગે વિચારી, પાખી ચિાદસી દીન કહી, તેન કરે કિમ તરે સંસાર. સૂત્ર૧૫ પંચમી પર્વ સંવત્સરી, બેલ્યા શ્રી જગનાહ; તેહ વિરોધ મઠપતિ એ રૂલસે હે ભવ સાગર માંહિ સૂત્ર ૧૬ પાથ્થાની પરંપરા, જે માની જે શ્રાદ્ધ; તે પંચ મહા વત ભંજવા