________________
૨૨૭
સહસને સાતસે એંશી તે વળી આગળ ત્રિગુણા. શ્રત. ૧૦ કરે કરાવે અને અનુમે દે, એક લાખ તેરસે ને ચાલીશ જી; ત્રણ કાળજું ગણતાં તિગલખ, ચાર હજારને વીશ. શ્રત ૧૧ કેવળી સિદ્ધિ મુનિવર આતમ, છ ગુણ લાખ અઢારજી; વીશ સહસને એકસ વીસ સરવાળે અવધાર. થત ૧૨ છઠે વરસે દીક્ષા લીધી, નવમે કેવલ ધારીજી; જલકીડા કરતા અર્ધમત્તા, મુનિવરની બલિહારી. શ્રત. ૧૩ એમ કઈ સાધુ શ્રાવક પાતિક, ટાલી લહે ભવ પારજી; શ્રી શુભ વીરનું શાસન વરતે, એકવીસ વરસ હજાર. મુત૦ ૧૪.
શ્રી વિજય દેવસૂરી કૃત સક્ઝાય (આરતી સબ દુર કરીએ–એ રાગ)
વીર જીનેશ્વર પય નમી, કહીસ્યું સૂત્રા ધાર; એક મને કરતા સહી, ભાઈ લહીયે હે ભવ સાગર પાર૦ ૧ સૂત્ર તહત્ત સદા કરી. મત રાચે છે ગાડરી પ્રવાહિ; કુમતિ કદા ગ્રહ છંડજે; આલેચે હે નિજ હિયા માંહિ સૂત્ર ૨ સૂત્ર વિરૂદ્ધ જે દાખી, તે પાસસ્થાની રીત તે સાંભળીને ટાળજો, જીન શાસને હે છે જેની પ્રીત ૩ સૂત્ર શીલવતી રાજ મતી, સકલ મહા વ્રત ધાર; સાધુન વંદે તેહને, આરાધે હે કેઈ અઘતિનાર સૂત્ર. ૪ પડિકમણ માંહિ કિમ કરે, સાધુ દેવી આધાર ડાહ્મા કાંઈ