________________
૨૨૬
ઇરિયા વહિની સઝાય
ગુરૂ સનમુખ રહી વિનય વિવેકે, ઈરિયાવહિ પડિકમીએજી, આ ભવ પરભવ પાતિક હણીએ, ગુણ શ્રેણીએ ચઢીએ; શ્રુત અનુસરીએ જી રે. ૧ તરીએ આ સંસાર, પાતિક હરિએજી; સદ્ગુરૂને આધાર, પાર ઉતરીએજી ષટ અક્ષરને અર્થ સુણને, જાણે તે મસ્તક ડેલેજી; મિચ્છામિ દુક્કર્ડ નિયુકતે ભદ્ર બાહુ ગુરૂ બેલે. શ્રત. ૨ પુઢવી અપ તેઉ વાઉ સાધારણ, તસ થાવર બાદર સૂફમજી; પ્રત્યેક તરૂ વિગલેંદ્ધિ પજત, અપજ અડવીસ. શ્રત. ૩ હવે પન્દ્રિ જલચર થલચર ખેચર, ઊરપરી ભુજપરી દીસેજી; ગર્ભ સંમુશ્કેિમ દસ પજતા અપજત્તા એ વિસ. શ્રુત૪ નારકિ સાતે પજજ અવજે, ચૌદ ભેદ મનધારેજી; કર્મભૂમિ અકર્મ ભૂમિના, પંદર ત્રિીશ વિચારે. શ્રત ૫ છપ્પન અંતર દ્વીપના માણસ ગર્ભ સમષ્ટિમ ભેદેજી; તે અપજત પજતા ગર્ભજ, ત્રણસેને ત્રણ ભેદ. શ્રત. ૬ ભુવન પતિ દસ દસ તિરિજભક, પંદર પરમાધામીજી; વ્યંતર સેળ જ્યોતિષીદસ વણ, કીલબિષયા સુરપામી. શ્રત ૭ બાર સ્વર્ગ નર્વ લેકાંતિક નવ પ્રવેયક પંચ અનુતરનાજી. એ નવાણું પજતા અપજતા, એક અઠ્ઠાણું સૂરના શ્રત ૮ અભિયા આદિ દસ પદ સાથે, પાંચસે ત્રેસઠ ગણતાંજી; છપન સેને તે ત્રીશ થયાં તે; રાગ દ્વેષને હણતાં. શ્રુત૦ ૯ અગિયાર સહસને બસે સાઠે, મન વચન કાયાએ તિગુણાજી; તેત્રીસ