________________
પ
હિંસા ન કરજો કાઈ રે હિંસા કરતા
1
જીવ દયાને પાળીએ ॥૧॥ ચામાસાના ચાર માસમાં, ઉજ્જે જીવ અનતરે, તે ક્રીમ છાણુ માટી લીજીએ; સમજી પાળેા ગુણવતરે જીવદયાને "રા નરનારી સહુ સાંભળે. જીવને; નરકમાં વાસજ હાયરે. ॥ જીવ યાને ॥ ૩ ॥ નરકના દુખ એ મેટકાં હિંસા કરણ હારરે; પરભવ જાતારે પ્રાણીયા; પરમાધામીના ત્રાસરે જીવ ૪. કરવતથી તુજને કાપશે. રાડ પડાવશે જેમરે, ભાલા માથે ખાસસે, દુખ ભાગપીશ એમરે જીવ પ. ખરછી ભાલાથી વીંધશે, ઘાણીમાં ઘાલી પીલશેરે, શરણુ' નહું કાઈ તાહરે ચેતન ચિતમાં ચેરે. જીવ ૬. અગ્નિ કુંડમાં બાળસે ચીસે પાડીશ અપાર; માતપુતારૅ ભાઈ વડું રહ્યા, નહિ કોઈ છેડાવણુ હાર રે. જીવ. 19. દયા નહિ આવે તુજ ઉપરે, દેશે અતિઘણાં દુ:ખરે; કીધાં કમ જે ભાગવે, કયાંથી મળશે હવે સુખરે, જીવ. ૮. નરકની વેદના એમ સાંભળી, હૃદયે ધરજો નર નારરે; જીવની જયા પાળજો, કરજો આતમ ઓગણપચાસ અધારીએ, ભાદરવો. એકમ ભામવારરે, રાસ પુરા પેાથી ઢાળમાં, સાસુ વહુને સુખકાર૨ે. જીવ. ૧૦ ચાથી ઢાળે એમ સપ થયા. સાસુ વહુના તે એકરે; ધા મારગ આદર્યાં, કીધી મેટેરી ટેકરે જીવ ૧૧. જીવની જયણા રાખજો, આરંભ કરશે વિ દુરરે; જીવ દયાનેરે પાળતાં મળશે મારગ શીવપુરરે; જીવ ૧૨. રહી ચામાસું થરાદમાં એ રહ્યો પુરી સખધરે; શાન્તિવિજય એમ વિનવે; ત્રાડો કમના અધરે જીવ. ૧૨
ઉદ્ધારરે. જીવ. 0.
૧૫