________________
૨૨૪
શી રીતે કરું, ઘરમાં ઉચેરા વળી જાસે રે, છે વીરા જ જે કરવું તે વહેલું કરે, વાયદાની વાટ કેણુ રે, મારે
આવી વહુ મળી, ઘરની આબરૂ વેરે છે વીર પાપા પુત્ર કહે સુણે માતાજી, એ વાતે રસ ન કરીએ; જીવ દયાને પાળતાં, લાભ અને તે લીજે રે, છે વિનતી દા ચોમાસાના ચાર માસમાં, જીવ અનંતા થાય, હિંસા માર્ગ કે આદર, શિખામણ સુખ દાયરે. પુત્ર કહે
છા જુએ મેઘરથ રાયજી, જીવદયા પાળી જેહ રે તિર્થ કર પદવી લહી; જીવ દયા ફલ એહરે. પુત્ર કહે પાટા પુત્ર વચન એમ સાંભલી. માતા મનમાં હરખાય રે; ઉત્તમ અવતાર પામી કરી, અવળે રસ્તે કેણ જાય વિનતી આભા ધન ધન વહુ માહરી, સાચે રસ્તે મુજને આણી; જીવ દયા હવે પાળશું, લેવા શીવસુખ ખાણી. વિનતી ૧૦ ત્રીજી ઢાળ પુરી થઈ, જીવ દયા અધિકારરે, સાંભળી જે નરનારી પાસે ધન તેહને અવતારરે. છે વિનતી માહરી સાંભળો ૧૧
૧.
વહુએ સાસુને બુઝવી, ઉપદેશ દેઈ તત્કાલ જીવદયાને પાળવા, સાસુ થઈ ઉજમાળ
ઢાળી ૪ (માન ન કરશોરે માનવી છે એ દેશી)
હવે સાસુ વહુ વાત કરે હૈડે હર્ષ ન માયરે; પિસહ પડિકમણાં નિત્ય કરે, પેજ ઉપાશ્રય જાય.