________________
૨૧૯
મારે જુને ફેડે લીખ, નરનારીને એજ શીખ; તેમને ઘરે નહીં સંતાન, દુખ દેખે તે મેરૂ સમાન. ૩પક્ષી ઉંદર માણસના બાળ, જે પાપી મારે ચિરકાળ; જેને પરભવે એહીજ દુઃખ, છોરૂતણું નહિ હોયે સુખ. ૪. માખણ મધ બીલી અથાણું, આદુ સુરણ વજે જાણ ગાજર મુળ રતાળુ જેહ, શુદ્ધ શ્રાવક તરછોડે તેહ. પ. ફેગટ કુલે માયા કરે, કહે કેમ તે ભવ સાયર તરે જેહને દેવગુરૂ શું દ્રષ, સુખ ન પામે તે લવલેશ. ૬. બહુ દહાડાનું ભેગું કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તેહ મરીને નરકે જાય, માનવ હોય તે દાહ જવર થાય. ૭. દુધ તણે વળી લેભે જેહ, પાડા ભુખે મારે તે ફરતા ઢેરમાં તે જાયે વળી, ભુખે તરશે મરે ટળવળી. ૮. આંખ ફુટે જે દી ગાળ, પરભવ અંધ થાય બાળ; મરો પીટ દીયે જે ગાળ, પરભવ સુખ ન પામે બાળ. ૯. પાટ પાટલાને વસ્ત્રદાન, સવિ શેકયું વળી રાંધ્યું ધાન; મુનિવરને દીયે મનઉલાસ, તસઘરે લક્ષિમ રહે ચિરવાસ. ૧૦.. દેતાં દાન વિમાસણ કરે, દેઈ દાન મને ચિંતા ધરે, સુખ સંપત્તિ પામે અભિરામ, છેડે ન હૈયે વસવાઠામ. ૧૧ઘનડું ને દીયે દાન, મહિયલમાં તે વાઘેવાન; રૂષિને દાન દઈ કરે રંગરોળ, તસઘર લકિરે કલેલ. ૧૨..