________________
ભણે સંચરે. ૧૮. પહેરે ઓઢે બહુ શણગાર, કામ ભેગ પુર્યા પરિવાર; હાંસી વાજી કરે કેલ, બાંધે કમને ભયવિણ બેલ. ૧૯. પછી વલી કરે ભઈલા બીજ, ખાતાં પીતાં આવે રીજ, સુલ મંત્ર ઘણું સાધે જેહ, ધર્મ ન આરાધે પ્રાણી તેહ. ૨૦. દીવાલીનું કલ્પી નામ, સગા સાજનને જમાડે તમામ; અન કેવલ કરે આહાર, જે લેક તણે વ્યવહાર. ૨૧. આ ધર્મ દિવસ જેહ, પાપે કરી વિરાધે તેહ કર્મ નિકાચીત બાંધે બાલ, એપેરે રૂલે અનંતે કાલ, ૨૨. જેહને મુક્તિ અડે ટુકડી, તેની મતી સંવરમાં ચઢી, સંસારીક સુખ દુઃખ સ્વરૂપ, એહની સ્વભાવે આતમ ભુપ. ૨૩. દેહિલે દીસે નરભવ જેહ, તેહ માંહિ દુર્લભ છન ધર્મ તેહ, જીનવાણું તે દુર્લભ સુણે; મિથ્યા મતીને દુર્લભ હણે. ૨૪. તપગચ્છ ગયણ વિભાસણ ભાણુ, શ્રી હીરવિજય સૂરીશ્વર જાણે વાચક ભાનુચંદ્રને શિષ્ય, દેવચંદ્ર પ્રણમે નીશદિસ. ૨૫. સંપૂર્ણ
જીવદયાની સઝાય.
પાઈ (એ દેશી) આદિ જીનેશ્વર પાય પ્રણમેવ, સરસ્વતિ સ્વામીની મન ઘરેવ; જીવદયા પાળે નરનાર, તે તરશે નિશ્ચ સંસાર. ૧. પાણી ગળતાં જય કરે, ખારા મીઠાં જુદા ધરે, જેહને મન દયા પ્રધાન, તે ઘેર દીસે બહુ સંતાન. ૨.