________________
૬. કેઈ જીવ અજ્ઞાની જાણ, હરખ ધરે પાપને પ્રાપ્ત માંડે મુળ થકી આરંભ, ખાવા પીવાને પ્રારંભ. ૭. હું પલાળે વણાવે સેવ, દિવાળી આવે છે તે હેવ કરે લાડુને તલ સાંકળી, ઇંદ્રિય રસ વહે બહુલા ફલી. ૮. તેમ છે માટી છાણ, જગનાથની ભાંગે આણ, દળે ખાંડે. તાવ જયણું કરે, ખાટકી સાલા પાંચે વાવરે. ૯. જેમાસામાં બહુલા જીવ, નીલ કુલ કુંથુવા અતીવ; કંસારી કીડી કરોલીઆ, રાત અંધારે રેલીયા. ૧૦. રાતે છાણ વાસીદા કરે, સામાયીક પિશહ પરી હરે; પાન ફલ સાડી શણગાર, અધિકા કરે તેહ ગમાર. ૧૧. ધરતેરસે ન્હાયે ઉલ્લાસ, જીવ હણુને બાંધે પા૫; સેવો લાડવા હરખે જમે, શીયલ ન પાળે જુગટે રમે. ૧૨. ઘર લીંપે કાઢે સાથીયા, તાવ્યા ત ત્યાં જે કઈ આથી, ચૌદસ અમાસે ધર્મ સંભાર, પર્વ તણે મલે લાભ અપાર. ૧૩. વળી જે અધિકાં પાપ, કુલ ફલને કરે સંતાપ; વડા બનાવે દાળ પીસેલ, અગ્નિ પ્રજાલીને બાળે તેલ. ૧૪. ઘરઘર દીવા લઈને ફરે, બહુલા જીવ તે માંહિ મરે; મેરૈયાનું મેઢે નામ; ઘર ઘર ફરતે કરે પ્રણામ. ૧૫. પાખી પડિકમણને કાલ, તેહ વિસારે મુરખ બાલ મુદ્દે કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠામ. ૧૬. જલહલ દીવા પછમ રાત, કાઢે અલછિને જમે પ્રભાત; ચોળાકુર વિના નવિ જમે, દેખે લેક અજ્ઞાને ભમે. ૧૭. ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન, તેહ તણું તને નામ; જુહાર ભેટણ કરતે કરે, સાંજે સાજન