________________
२११
પૂર્વ જન્મમાં કલાવતીને, રાજપુત્રી બતલાવે; પિપટને ભવ હતે રામને, મુનિવર એ સમજાવે. જગમાં ૧૨ પિપટની પાંખે કાપીતી, તેનું ફલ તું પાવે; પૂર્વને બદલે લેવા રાજા, તારા હાથ કપાવે. જગમાં૧૩ મુનિને એ ઉપદેશ સુણી, વૈરાગ્ય અતી દિલ લાવે; રાજા રાણી દીક્ષા લઈને, સ્વર્ગમાંહીં સીધાવે. જગમાં. ૧૪ તપગચ્છ નાયક નેમસૂરિજી, સૂરિ વિજ્ઞાન સે હવે, વાચક કસ્તુરસૂરિ સાનિધ્યે, યશભદ્ર ગુણ ગાવે. જગમાં. ૧૫
દીવાળીની સઝાય. વંદવીર જીનેશ્વર પાય, ગુરૂ ગાયમ ગણધર રય; તસ નિર્વાણને વળી નાણુ, તે આરાધે શ્રાવક જાણ ૧. મુક્ત પહોંચ્યા વીર જીણંદ, ઓચ્છવ કરે સુરાસુર વૃદ, કલ્યાણક દીન ભણીએ એહ; તપે કરી આરાધે તેહ ૨. શ્રાવક મલીયા રાય અઢાર, આરોધે પસહ આચાર; સેલ પહેર સાંભળે વખાણ, છડે રાગ જોગ તે જાણ. ૩. જીણી રાતે જીન મુક્ત ગયા, અણુધરી કુંથુઆ બહુ થયા; તીણે કારણ ગુરૂએ ઋષિરાજ, અણસણ લઈને સાધ્યા કાજ. ૪. જીનવર સાધુ સાધ્વી તણે, પડયે વિરહ તે કારણ ઘણે; તેહ દિવસ આવે જેવાર, કહે કેમ થાયે હરખ અપાર. ૫ તિણે કારણ કીજે તપ ઘણે, સંભારીને કુલ આપણે પૂજા કરીએ ધરીએ ધ્યાન, રાગ જોગ પર હરીએ પાન.