________________
- ૨૦૬ તેહની કાય. માજી. કરણી. ૧૦. ટાંકા જવારા વાવીને, કુલા શેજ બિછાય; માડી. સુખ ભેગવિયા તેહને, કાંટા ચાંપે કાય. માજી. કરણી. ૧૧. કુલી ક્લીયાં ફુલની; તેડી ગુણ્યા હાર, માજી. સામલી વૃક્ષે બાંધીને, ઢીએ કેરડાને માર. માજી. કરણી. ૧૨. વચન ચુકયા નર જે હતા, કુડા કપટી જેહ. માજી; પકડી પછાડે પર્વતથી, ખડે ખંડ કરતા દેહ. માજી. કરણી. ૧૩ ઘરમાં કલેશ કરાવતી, કાથા કબલી નાર; માજી. પરમા ધામી તેહને, મુખમાં ભરે રે અંગાર. માજી, કરણી. ૧૪. કુહાડે કરીને છેદીયાં, લીલાં મેટાં ઝાડ; માજી. પરમ ધામી તેહને, છેદે મસ્ત ફાડ માજી. કરણી. ૧૫. કેશ કદાલા પાવડા; પૃથ્વી વિદ્યારણ જેહ માજી. માગ્યાં જે કઈ આપશે, પામશે દુઃખ અછે. માજી. કરણી. ૧૬. પૂજ્ય કહીને પૂજાવતાં, કરતાં અનરથ મૂલ; માજી કામિની ગર્ભ ગલાવતા. તેને પરેવી દીધાં ત્રીશુલ. માજ. ૧૭. કરી અંગીઠી અગ્નિની ચલમ ભરે ચકડોલ માજી; ગાંજા તંબાકુ જે પીએ, તે તે ગયા નરકની પળ. માજી. કરણી. ૧૮. જે ઘર રમતા હેલીએ હસતાં પાણી હેલ, માજી. પરમા ધામિ તેહની, ઘણી ઉડાડે લ. માજી. કરણી. ૧૯. તાતુ તરવું ઉકાળીને, કરી કરી કોઇ અપાર માજી. પીચકારી ભરીને છાંટતાં, ઉપર નાંખે ખાર. માજી. કરણી. ૨૦. ઘણું હાકા પીવતાં, અગનિ જલાદિક જીવ માજી. તાતુ લેહ તપાવીને, મુખ ચાંપે કરે રીવ. માજી. કરણી. ૨૧. પાપ કરમથી ઉપજે, કુડા, વિપાક માંહે,