________________
૨૦૫
મેહ મિથ્યાત્વની સઝાય મેહ મિથ્યાત્વની નિંદમાં, સુતે કાલ અનંત, માજી મેરી. પરમાઘામને વસ પડ્યો, પાયે દુઃખ અનંત. માજી મારી. ૧. કરણીતે કરશું ચિત્ત નિરમલી. રાતણ રસીયા હંતા, સુણ સુણ કરતા તાન માજી મેરી ધર્મ કથા નવિ સાંભલી, કાપે તેહના કાન. માજી ૨. પરનારીના રૂપને, વિષય વખા જોય, માજી દેવગુરૂ નીરખ્યા નહિં તેને આંખે કાઠે દેય, માજી. કરણી. ૩. અગની ધખતી સુતળી, ચાંપે હૃદય મઝાર; માડી. પરનારીના સંગથી, પા દુઃખ અપાર. માજી. કરણી. ૪. સુરભી ગંધ સુધ્યા ઘણું, ગુચ્યા ફુલ ફરાક, માડી. અંતર ફુલેલ પડાવીયા; કાપે તેહના કાન. માજી. કરણું. ૫. જૂઠ વચન બેલ્યા ઘણું, કુડ કપટની ખાણ, માજી. પરમા ધામી તેહની, જીભ કાઢે જડતણું. માજી. કરણી. ૬. ગાડે વહેલે બેસીને, બળદ દેડાવે વાટ, માજી. લેહમાં ઘુસરો ધખા વીને, લેઈ દેડાવે ઘાટ. માજી. કરણ. ૭. રસ્તે લુંટ્યાં રાંકને, કરી કરી કીધ અન્યાય; માજી. માંકણ મારે તેને પીલે ઘણું માંહે માડી. કરણ. ૮. કાચાં કુલાં ફલ ભાખ્યાં, ગાજર મૂલા કંદ; માજી. ઉધે મસ્તકે ઉપજે, પિડાયો કરે આજંદ. માજી. કરણ. ૯વનસ્પતિ છેદન કરી, કાપ્યા તરૂ વનરાય, માજી. સુડણ નિડણ કીધાં ઘણાં, કાપે