________________
૨૦૪
રખે ભસ્મ હવે તારી છાર. ૬. થરથર ધ્રુજી વેસ્યા નાર, કઠિન ફેદ મુજ લા લાર, જે હવે નિકલું દહેરા બાર, તે હું આઈ નવે અવતાર. ૭. રાજા રાણીને બેલી, તારા ગુરૂના ચરિત્ર જુઓ; વેસ્યા ઘાલી મંદીર માંહિ, પ્રત્યક્ષ દેખે જઈને ત્યાંહિ. ૮. રાણી બોલી રાજાને ઠાય, થારા ગુરૂ દેશે મહારાજ; મારા ગુરૂની પુરી પ્રતીત, ધર્મ તણી એ રાખે રીત. ૯. રાજાએ ઢઢેરે ફેરીઓ, લેક બહુ જેવાને મિ; રાજા રાણી હર્ષ અપાર; જાઈ ખેલ્યાં દહેરાના બાર. ૧૦. અલખ જગાવી નિકળ્યા બાર, ધકે જેગીને લારે વેશ્યા નાર; રાજી હાકો બાકે થયે, કઠીને પેઠેને કઠીને ગયે. ૧૧. રાણી રાજાને બોલ્લી હસી, તારા ગુરૂની વાતજ ઈસી; ઈસ્યા ગુરૂ તારા મહારાજ, પરનારી શું કરે અકાજ, ૧૨. રાજાએ મુખ નીચે ઘાલી, રાણીએ સમકિત સન્મુખ કીયે ઘન ઘન હો મેટા મુનિરાજ, ધર્મતણી તે રાખી લાજ. ૧૩. એક દિવસ રાજા વનમાં ન જાય, મુનિઅનાથી દેખ્યા તિણ ઠાય; પુછી વૃતાંતને જાણે ધર્મ, મિથ્યાત્વતણે તિહાં ભાગ્યે મર્મ. ૧૪. સમકિત પામ્યા તેહની પાસ; ઉતરા ધ્યાને જોજે ખાસ પંચ પ્રકારે કુગુરૂ વળી, અવંદનિક ભાખ્યાં કેવળ૦ ૧૫. સુણી વાત સમકિત દઢ કરે, તે તે નિચે શીવપદ વરે, વરણુજાઢી એ છે વાણ, ધન્ય ધન્ય પ્રાણી તે ગુણ ખાણ ૧૬. રૂચિ પ્રદે સમકિત લહે; કિતી વિજય સમ શેભા કહે સર્વ ધર્મમાં સમકિત સાર નીચે પાખે મોક્ષદ્વાર