________________
૨૦૩
વેસ્યા આણી તીણુ સમેજી॰ ૨૨. ઘાલી મંદિર માંહિ, દીધા તાળું ત્યાંહિ; આછે લાલ રાજા આવાસે ગયેાજી૦ ૨૩. કાઉસગ્ગ પાળી મુનિને રાય; જાણ્યા સર્વ અભિપ્રાય; આછે લાલ જૈનતણી હાંસી હુ શેજી૦ ૨૪. અવસર આવ્યા કૅપર્ટ, મુનિ કરે વેષ પલટ; આછે લાલ. સવ કુશલ શ્વેતાં ખરાજી૦ ૨૫.
દુહા
મુનિવર મનમાં ચિંતવે, જાળ ગુથી રાય; લબ્ધિ ઈંડાં નહિ' ફાડયું, ધમની હાણી થાય. ૧
ઢાળ ૨ દેશી ચાપાઈની
લબ્ધિ ફાડ મુનિ કીયા વિસ્તાર, અગ્નિ લગાઈ તેણી વાર ભભૂત અનાઈ ચાળી અંગ, ખન ખેડા ખાવા નિધિંગ ૧. શિગી ઝટા બનાઈ મજબુત ખન બેઠા ખાવા અવધૂત, સિંદુર ટીકી અખિયા ખીલ બિછાય એઠા ચિત્રવી છાલ. ર. હાથ કમંડલ પગે પાવડી; લેલી ઝટા મનાઈ એવડી, રૂદ્રાક્ષની માળા લેાહના કડા, આગળ લઈ બેઠા લાખના ઘડો. ૩. મુજ ક ંદોરો કાષ્ટ લગાટ, વળી ખનાવ્યા ભભુતના ગેટ; વિજયા કુંડી નેત્રિૠડીએ, લે હુ તણેા કીચે ચીપીયા. ૪. વલકલ ચીરીની વીટી છાલ, બિછાઈ મેઠી ચિત્રકની ખાલ; ધગ ધગ ધુડ્ડી ધખાઈ તામ, ચલમ તમાકુ મેન્યા ઠામ. ૫, અડગ હા જીમ માંડયા જાપ, અલખ જગાવી મેલ્યા આપ; મુજથી એલમી રહેજે નાર,