________________
૩૦૭:
માજી. ઉપર ચુંટે કાગડા, માંડે કીડા ખાય. માજી. કરણી. ૨૨. માનવના ભવ પામીને, હવે જાવું નહિ હાર; માજી. નિરંતર દર્શન જીન ધર્મના, લેશે તે પામે ભવ પાર.
માજી. ૨૩.
શ્રી જંબુ સ્વામિની સજ્ઝાય
એધ સુણી સુધર્માં સ્વામીના રે, જંબુ કહે રજા ઘો માય. કુંવરજી કેમ કરી સહેસા ચાગને રે. ટેક ૧. સંયમ સાહેલુ છે નહિ રે, કંચન કાયા જશે કરમાઈ. કુંવરજી. ૨. પંચ મહા વ્રત છે મેરૂ તુલ્યના રે, જાણા ખાંડા કેરી ધાર. કુંવરજી. ૩. ખાવીશ પરિસહુ છે અતિ આકારા ૨, ખમશે! કેમ કરી કુમાર. કુંવરજી. ૪. સુશોભિત શ્યામ વણુના કેશને રે, ચુંટવા ભાજી પાલાની જેમ. કુંવરજી. ૫. તિહાં નથી ગાડી કે ગાલ મસુરીયા રે; નથી કઈ હેમ હિંડોળા ખાટ. કુંવરજી. ૬. માના કહેવું કુમાર આ માહરૂ રે, ઘડાશે પછે ત્યાં અવરાધાર. કુંવરજી. ૭. થાશે પાછળથી તને આરતા ૨, કીધેા મેઘ કુમારરે જેમ. કુવરજી. ૮. ઘર ઘર ભીક્ષા માગવી દોહિલી રે, દેહિલી શરમ તજવી ત્યાંય. કુંવરજી. ૯. જંબુ કહે હું નહિ શીયાલીએ રે, થાઈશ ત્યાં સિંહ સમાન. કુંવરજી. ૧૦, માતાજી એમ કરી સહેશુ. જોગને રૅ, આઠે સુંદરીએ આવી કહે ૨, અમને, કેમ તો પ્રાણનાથ. સ્વામીજી કેમ કરી સહેસે જંગને રે. ૧૧. જબુ કહે જો હાય પ્રીતડી રૈ, તેા તમે