________________
ભવ જીવ હાલ ભટકત, ફેગટ ફેરા ફરીયે રે. મેં કહ્યા. ૩. કુટુંબ કબીલા માલ ખજાના, ઇસમેં નહિં કછુ તેરારે, સાંજ ભઈ જબ ઉઠ ચલેગે, જંગલ હોયગા ડેરારે, મેં કયા. ૪. કહત આનંદ ઘન મન સમજાયા, મન કાયર મન શૂરા; મનકા ખેલ અજરકા પ્યાલા, પીવે પીવણ હારારે મેં ક્યા. ૫.
શિખામણની સક્ઝાય ગ્રેવીસ જીન પ્રણમી કરી, સુગુરૂ તણે સુપસાય; સજઝાય કહુરે સેહામણી, ભણતાં ગુણતાં સુખ થાયછે. સુણજોરે સાજન શી ખડી૧. સુદેવ સુગુરૂ સુધર્મની પરિક્ષાન કરી લગારજી, દષ્ટિ રાગે મહી રહ્યો, તેણે રૂલ્ય સંસારજી. સુણજો. ૨. લાખ ચોરાશી નિમાં, ભમ્યો કાલ અનંતજી; જન્મ મરણ દુઃખ ભેગાવ્યાં, તે જાણે ભગવંતજી. સુણજે. ૩. મનુષ્ય જન્મ પામી કરી; પાપ કુટુંબ શું ધરી પ્રીત; ધર્મ કુટુંબ નવિ એલખ્યું, કામ કર્યા વિપરીતજી. સુણજો. ક. પાપનું મુળ તે ક્રોધ છે, પાપને બાપ તે લેભજ; માતા હિંસારે પાપની પુત્ર લાલચ અશુભજી. સુણજે. ૫. કુબુદ્ધિ પાપની સ્ત્રી છે, પાપની બેન તે રીસજી; જુઠભાઈ તે પાપને પુત્રી તૃષ્ણા તે કૃશજી. સુણજોરે ૬. પાપી કુટુંબને પરિહરી; ધર્મ કુટુંબણું ધરે નેહજી નામ બતાવુંરે તેહના જેહથી લઈએ ભવ છે. સુણજોરેટ ૭. ધર્મનું મુળ તે ક્ષમા છે, બાપ