________________
૧૯૮ નિર્લોભતા જાણજી; માતા દયા તે ધમની, પુત્ર સંતેષ સુજાણુજી સુણજોરે ૮. ધર્મની સ્ત્રી તે સંજમ છે, પુત્રી સમતશું રાચજી; સુબુદ્ધિ બેન તે ધર્મની, ધમને ભાઈ તે સાચજી. સુણજોરે. ૯. પાંચ ઇંદ્રિય જે વશ કરે, જગમાં તેહિજ શુરજી; પર ઉપગાર કરે તે ધનવંત, કુલક્ષણ ન સેવે તે ચતુરજી. સુણજોરે ૧. ધર્મવ્રત આદરીને જે પાળે, જ્ઞાની તેહ કહાયજી, પદ્મવિજય સુપસાયથી, છત નમે તૈહના પાયજી. સુણજોરે સાજન શખિડ. ૧૧
નિદ્રાની સઝાય અરસ પરસ ફલ ફુલડાંરે બાઈ વિશે વિચે ઠરીરે ખજુર ઘેર બેઠાં તમે કાંઈ કરોરે બાઈ ઘો સમક્તિની નીવ, નિંદ્રા તુને વેચશુંરે બાઈ જો કેઈ ગ્રાહક હેય. ૧. હે ફાટી પડશે રે બાઈ સુતા આરે નિદ; મુનિવર આવી પાછા ગયારે બાઈ, નહિ દરીસણને જેગ નિદ્રા. ૨. વ્રત નહિ નહિ આખડી રે બાઈ નવિ સમરો નવકાર, સુના તે ઘરના પ્રાહુણારે બાઈ જવું આવ્યા યું જાય. નિંદ્રા, ૩. તેજી છુટયા શહેરમાં રે બાઈ કીશીપે પડ્યોરે પિકાર દરવાજા જડીયા થકારે બાઈ, નીકળી ગયા અસવાર નિંદ્રા ૪. ઉગ્યાસો તે આઠમશેરે બાઈ, ફુલ્યા સોતે કરમાય; જાયા સેતે જાયસેરે બાઈ સોચ કરે બલાય. નિંદ્રા પ. જે ઘર ને બત વાગતી રે બાઈ જે ઘર ધુરેરે નિશાણ તે મંદીર સુના પડ્યારે બાઈ, ચુંટણ લાગ્યા કાગ નિંદ્રા ૬,